Book Title: Gahuli Sangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 110
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir જિને ૬ મન વાણું કાયા શક્તિ, વિદ્યારિક શક્તિ વ્યકિત; શરપણાની છે ભક્તિ. જિને ૨ નિર્બળતા દૂર કરવી, આત્મદશા ચડતી વરવી; દુષ્ટ ટેને સંહરવી. જિનેટ ૩ આત્મસમું જગને ગણવું, શકિતતણું ભણતર ભણવું; નિશદિન મન કબજે કરવું. જિને ૪ ક વીરાર્પણ કરવાં, કામ ન કરવાં જે વરવાં; દિલડાં સદગુણથી ભરવાં. જિને. ૫ સત્યને માટે જે મરતા, સ્વર્ગ વિષે તે અવતરતા, કાયર જન પાછા ફરતા. જેની છે એ રીતિ, ગણે નહીં મૃત્યુતણ ભીતિ; છ નહીં મરતાં નીતિ. જિને. ૭ ધર્મે યુદ્ધમાં જે મરતા, દેવકને તે વરતા; વિરાર્પણ જે સહુ કરતા. જિને. ૮ નામ રૂપ મમતા ટાળી, મહાવીરમાં મનને વાળી; જેનો મુકિત લહે સારી. જિનેટ હ કાતિ વધારે ને ઉદ્ધારે, ધર્મ કહ્યો તે વ્યવહાર સત્ય વિચારે ને આચારે જિને ૧૦ દેશ રાજ્ય વિદ્યા પ્રગતિ, આપે ધર્મ તે સત્ય મતિ; ધર્મ તે શકિત સર્વ હતી. જિને..૧૧ જૈનધર્મ સમજે સાચો, આદરી સર્વ જીવે સાચે બુદ્ધિસાગર મન રા. જિને ૧૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136