Book Title: Gahuli Sangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 126
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૫ ) હરખ્યાં ત્રિશલામાતાને સિદ્ધારથ રાજવી, હરખ્યા જોષીએ જાણી ભારત ઉદ્ધાર. રાજા વૈશાલી ચેટક મનમાં આન ક્રિયા, ઘરઘર આનંદ ઉત્સવ વર્તે જયજયકાર; આખા ભારત દેશે ઘરઘર પુત્ર વધામણાં, પ્રગટચે જગદ્ગુરૂ પ્રભુ મહાવીરના અવતાર. ત્રેવીશ તીર્થંકર ભાષિત ચાવિશમા જીનપતિ, આજે પ્રકટયા જાણી સાને થયા નિર્ધાર; માળે બેસી કરતાં કલેાલા સહુ પ"ખીએ, કરતાં માનદના નાદો તેમ પશુ સાર સઘળે પ્રસિદ્ધ થઇ તેસ મહાવીરના જન્મથી જગમાં મહાવીર તેરસ ઘેરેઘેર અવાય; સાનું રત્ન અને રૂપા હીરાના પારણે, વીરને ઝૂલાવે ત્રિશલા માતા સુખદાય, ત્રિશલા એલે મારી કૂખે પ્રગટયા વીરજિન, તેથી સતીઓમાંહી થઇ પ્રથમ શિતાજ; મ્હારી કૂખે આવ્યા ધર્માંદ્ધારક રાજવી, રાખી ભારતજનની ધ તણી શુભ લાજ. પ્રભુની જમણી જાંઘે લંછન સિંહનુ શોભતુ, પ્રભુજી સિ’હની પેઠે કરા પરાક્રમ એશ; દયાના ઉપદેશે નિ યતા ટાળી વિશ્વથી, ટાળા નરનારી પશુ પ“ખીના સહુ કલેશ. વીરજીન એક હજાર ને લક્ષણ આઠે શોભતા, તેથી જાણ્યા ચેાવીસમા મોટા જીનરાજ; કેશીકુમાર સુખથી ત્રિશલા જાણી ગાવતી, રૂડાં હાલરડાનાં ગીતે ગુણુ શિરતાજ, For Private And Personal Use Only આ. મા. મ ७ ટ આ. ૧૦ આ. ૧૧ આ. ૧૨

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136