Book Title: Gahuli Sangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 124
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૩ ) નિજ આતમ ચારિત્ર વખાણે, શુદ્ધ પરિણામ રવભાવે; નિરાસકિત ચારિત્ર નિજાતમ, નિર્લેપી મન દાવે. જલપંકજવત્ આતમ નિજ તે, સત્યચારિત્ર વિવેકે, બુદ્ધિસાગર આતમ રંગે, તીનપણની ટેકે. ભવિ. ૪ ભવિ. ૫ ( ૧૧૩ ) તપદની ગુહલી. રાગ ઉપર, ભવિ તમે વદે રે, તપપદ અતિશય ધારી, તપગુણ સેવે રે, ભાવે સહું નર નારી. ભવિ. બારભેદે તપ તપતાં નિર્મલ, કર્મ નિકાચિત નાસે; બાલ્વેચ્છાધક તે તપ છે, કર્મ તપે તે ઉલ્લાસે. ' ભવિ. ૧ પચ્ચાશ લબ્ધિ ઉપજે તપથી, અનંત શકિત પ્રગટતી; રેગ શેક સહુ દૂર નાસે. વાસનાવૃત્તિ વિઘટતી. ભવિ. ૨ પ્રવૃત્તિ નિવૃત્તિ ચગી, કર્મ કરે પણ તપિયા નિલેપભાવે રહેવું તપ છે, તપદના ગુણ ખપિયા. ભવિ. ૩ નિજ આતમ તપપી નિહાળી, દ્રવ્ય ભાવ તપ તપવું; શુદ્ધ પગે રહેવું ઘટમાં, નામ પ્રભુનું જપવું. ભવિ. ૪ ગુહલી ગરબી ભાગ બીજામાં, પંચેતરની સાફ નગર પાદરા માસામાં, રચી આતમગુણ ખ્યાલે. તપાગચ્છ રવિસાગર ગુરૂજી, સુખસાગર ગુરૂરાયા; ધર્મ ધુરંધર વીરની પાટે, પ્રેમે પ્રણ પાયા. મંગલ પામેરે જગમાં નર અને નારી. ભવિ. નવપદ આતમમાંહિ જાણે, નય નિક્ષેપ પ્રમાણે. - બુદ્ધિસાગર શુદ્ધ ઉપગે, આઆિપ પિછાણે. ભગલ. ભવિ. ૭ લવિ, ૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136