Book Title: Gahuli Sangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 131
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૦ ) ખાલપ્રભુ પારણીએ પાઢે, હાલરડે હુલરાવું રે; પ્રભુના લક્ષણ પારણીયામાં, દીઠાં તે શું ? જણાવું. મહા, . હાલા હાલા કરતાં હલાવે, ત્રણ ભુવનને પ્રેમે રે; અકલ અલખ લીલામાં લચપચ, રહેતે જીવન હ્યૂમે, મહા. મહા. ૧૦ મહા. ૧૨ અનુભવ રમ્મત ગમ્મત કરતા, વિશ્વ જીવાડી એ જીવે રે; ત્રણ ભુવન અંધારૂ નાડું, પુત્ર પનેાતા દીવે. વ્હાલ કરીને છાતી સરખા, ચાંપી આનંદ પામું રે; માહિર અંતર ખાલ પ્રભુના, રૂપે જગ સહુ નામુ, પગ ઝાંઝરીએ જગ ચમકાવે, આંખથકી આકષે રે; આનંદ તેજે દેહ ભરેલી, પ્રેમ તેજે બહુ વર્ષે. ભૂમિ પડીને સામું શ્વેતે, આંખ મીંચી કઇ હસતા રે; પાસે આવી ખેાળામાંથી; કળા કરીને ખસતા. મહા. ૧૨ સહા. ૧૩ ખીલે ખીલાવે ઝુલે ઝુલાવે, હસે હસાવે રમાવે રે; બ્રહ્મરૂપ તન્મયતા માટે, લાડ કરે ને લડાવે. મહુ, ૧૪ સખીઓ આવા ખાલ પ્રભુને, હેત કરીને રમાડે રે; જગજીવન જગનાથ જીવન મુજ, દેખા ને દિલ વ્હાલેા.મ. ૧૫ નવ નવ ચેતન ગુણે ખીલે, અનુભવ રસને ઝીલે રે; જીવનશક્તિ અમીરસ દીલે, તેજ સમંખ્યું' રસીલે. મહા, ૧૬ અગાઅગે રામારામે, આનન્દ ડેલી વિલસે રે; કામણગારી કાયા ઉજ્વલ, દેખતાં દિલ ઉલસે. ; મહા. ૧૭ પ્રભુ માલ મુજ ખાળે હુલાવું, તન્મય થઇ ઝેટ જાવું રે; . સુખ પર ઝરમર જ્યોતિ ઝળકે, વ્હાલ કરીને વધાવું મહા, ૧૮ નાચે શચે ધાવે પ્રેમે, મીંચી આંખ ઉઘાડે રે; જોઈ રહે મુજ સામુ' ધાતાં, અદ્વૈત બ્રહ્મ જગાડે, વ્હાલ કરીને અંગે વળગે, અપે નહીં ક્ષણવારે રે; વિશ્વાસીમાં સહુથી સાચેા, શુદ્ધ સરલતા ધારે For Private And Personal Use Only મહાઃ ૧૯ મા, ૨૦

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136