Book Title: Gahuli Sangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
( ૨૮ )
શ્રી મહાવીર પ્રભુની ગુ'હલી-ગરમી
સુનિવર સયમમાં રમતા
પ્રભુ મહાવીર ભો ભાવે, કુમતિ ટળે સુમતિ આવે; આતમ નિકે પ ઝટ થાયે.
કર્યું" જેણે મહાવીરનુ′ શરણું, પછીથી નહીં તેહને મરણું, પ્રગટે હૃદય અમૃત ઝરણું,
વીર ભજે નામે પાપા, શરણુ કરે નહીં સંતાપે; પૂર્ણ પ્રેમે જપતાં જાપે.
ખાતાં પીતાં હરતાં ક્રૂરતાં, વીર વીર મુખ ઉચ્ચરતાં; નર નારી શિવપુર વરતાં.
તર્ક વિવાદો સહું છડા, મહાવીરથી રઢને મ`ડ; યાદ કરી વીરને વદા.
પરમાતમ વીરના જેવે, ત્રણ્ય ભુવનમાં નહીં દેવે; પૂર્ણ સ્નેહે ઘટમાં સેવે
ભીર વીર જે ઉચ્ચરશે, તેહનાં પાપે સહુ ટળશે; માતમને તેડુ ઉદ્ધરશે.
અરિહંત વીર જપા જાપે, આતમ વિશ્વવિષે વ્યાપે; સુકિત સ્વયં નિજને આપે.
કલિકાલે મહાવીર લો, વિકથા ખટપટ દૂર તો; વીર પ્રભુરૂપ ઓળખો,
વીર વીર સુખ જે મેલે, મુકિત દ્વાર ઝટ તે ખેલૈ, આતમ શક્તિયા તૈલે
For Private And Personal Use Only
પ્રભુ.
પ્રભુ.
પ્રભુ. ૩
પ્રભુ. ૪
૨.
પ્રભુ, પ
પ્રભુ
પ્રભુ.. હ
પ્રભુ
પ્રભુ.
પ્રભુ. ૧૦

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136