Book Title: Gahuli Sangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 114
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૩) મને પ્રભુ તુજ લાગી માયા, તુજને સેંપી મુજ કાયા, જ્યાં ત્યાં વીર હો મુજ છાયા, હૃદયમાં. ૬ અંધકાર દ્વરે ટાળે, પ્રકાશમાં મુજ આતમવાળે; સદા પ્રિયતમ તું મુજ હાલે, હૃદયમાં ૭ તુજ શકિત અપરંપારા, પરમબ્રા તું છે મ્હારા; અન્તર બાહ્યથી આધારા, હૃદયમાં. ૮ તુજમાં લયલીન થઈ જાવું, એક પ્રત્યે તું મન લાવું; ક્ષણ ક્ષણ ગુણ હારા ગાવું, હૃદયમાં. ૯ ભીડસમે હારે આવે, શકિત અનંતી પ્રગટાવે; વીરપ્રભુ પ્રીતિ લાવે, હૃદયમાં. ૧૦ પ્રદેશ પ્રદેશે વસનારા, શુદ્ધાતમ ગુણ આધાર. બુદ્ધિસાગર ઘટ પ્યારા, હૃદયમાં. ૧૧ (૧૦૧ ) પતિગુણની ગરબી. મુનિવર સંયમમાં રમતા. એ રાગ, ગુણવંત પતિની બલિહારી, દુર્વ્યસની નહીં વ્યભિચારી, ગુણવંત. ઇએ નહીં કદિ પરનારી, શુદ્ધ પ્રેમને અવતારી, વાણી મધુરી ઉપકારી. ગુણવંત. ૧ કામ કરે સર્વે સારા, દુષ્ટ કર્મ કરતે ન્યારા; સવજન ગણે મનમાં પ્યારાં. ગુણવંત. ૨ પત્નીથી નહીં કલેશ કરે, કુટુંબ દુખે સર્વ હરે, નવરે નફટ થઈ નહીં કરે. ગુણવત. ૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136