Book Title: Gahuli Sangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 112
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૧ ) મહાવીરનું સગપણ કીધું, અનુભવ અમૃતને પીધું; બુદ્ધિસાગર મન સિદ્ધયું. પ્રભુ. ૧૧ ( ૯ ) પતિવ્રતા સ્ત્રીનાં લક્ષણ. ગરબી. મુનિવર સંયમમાં રમતા એ રાગ, પતિવ્રતા નારી જગસારી, દેવી સતીની બલિહારી, પ્રતિવ્રતા. ' પર પતિ કમેં પાપી, સંતે રહે ગુણરામી; થાંય ન પરનરની કામી. પતિવ્રતા. ૧ રૂપથકી નહીં લલચાતી, પતિને ખવરાવી ખાતી; શંકા પડે ત્યાં નહિ જાતી. પતિવ્રતા. ૨ લાજ મર્યાદા નહિ મૂકે, શીયલ વ્રતને નહીં ચૂકે; કામની વાતે નહીં કે. પતિવ્રતા. ૩ જડ ભેગેની ન પૂજારી, કર્મ કરે શુભ સંભાળી; વાણી વદે ગુણ રઢિયાલી. પનિવ્રતા. ૪ સાસુ સસરાને નમતી, વૃદ્ધ જમાડીને જમતી; મેંણું ટોણું સહુ સહતી. પતિવ્રતા. ૫ કજીયા કંકાસો ત્યાગે, સહુ પિલાં ઘરમાં જાગે; દેવગુરૂ પાયે લાગે. પતિવ્રતા. ૬ પર ઘેર નવરી નહીં ભમતી, કુલટા સાથે નહીં રમતી; દુખ પડેલાં સહુ ખમતી. પતિવ્રતા. ૭ ચિત્ત પતિથી નહીં રે, પીડા નકામી નહીં હારે, પતિને ન અવળા પથ દેરે. પતિવ્રતા. ૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136