Book Title: Gahuli Sangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( 15 ) જે તે પતિ નિજ સારે, ક મ માને પ્યારે; 'છે ન બીજે રૂપાળે.
પતિવ્રતા. ૯ મન મારી ઘરમાં રહેતી, કાર્ય કરે ધરીને નીતિ, પાળે કુલવટની રીતિ.
પતિવ્રતા. ૧૦ અરિહંત વીર પ્રભુ જપતી, રખે ન મન કાયા તપતી; સંતે રાખે તૃપતિ.
પતિવ્રતા. ૧૧ નિદા વિકથા સહુ વારી, ગુણથી થાતી જગ પ્યારી; બુદ્ધિસાગર ગુણ ધારી.
પતિવ્રતા. ૧૨
( ૧૦૦ ) પ્રભુ મહાવીરની ગુહલી.
મુનિવર સંયમમાં રમતા એ રાગ. હૃદયમાં વીર પ્રભુ વસ, પાપ કર્મ સઘળાં ખસજે, હૃદયમાં. સુખ દુઃખમાં વીરની યાદી, મનમાં ન બનશે ઉન્માદી; માગું પ્રભુ એહ પરસાદી,
હૃદયમાં. ૧ વીર વિરમય સહુ દેખું, બીજું સઘળું ઉવેખું; ગણું નિજ આતમ વીર લેખું,
હૃદયમાં. ૨ વીર વીર નહીં ભૂલાશે, પૂર્ણ થશે હર્ષોલા; કાયમ રહો વીર વિશ્વાસ,
હૃદયમાં. ૩ તવ જાપે જીન્હા જપશે, મનડું તવ તપને તપશે; આતમ વીર વિના ખપ યે ?
હૃદયમાં. ૪ વીરાર્પણ સઘળું હશે, વીરપ્રભુ સન્મુખ જે. ક્ષણ પણ દૂર નહીં હશે,
હદયમાં. ૫
For Private And Personal Use Only

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136