Book Title: Gahuli Sangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 118
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૭) સાખી, ષટચક્રોમાં નૂર તુજ, ભાસે અનંત અપાર, સત્તાએ જ સહુ, એકાત્મા નિર્ધાર; નય વ્યવહારે આતમ-અનંત વ્યકિતએ છતા જે, સમજ્યા વણુ નાને, મૂઢજને ખાવે ખતા રે; માટે નયના જ્ઞાન સમજે વીરસ્વરૂપ, જેથી નાસે મિથ્યા ભ્રાંતિ દુઃખડાં ધૂપ; બુદ્ધિસાગર આત્મ મહાવીર ઘટમાં દેખાશે જે શુદ્ધપ્રેમાને આમ સમું જગ પેખશે જે. પ્રભુ. ૩ ( ૧૦૪ ) જેનેના ગુણેની ગુહલી. મુનિવર સંયમમાં રમતા, એ રાગ, જેને તે ગણવા સાચા, મીઠી સત્ય વદે વાચા. જેને. વીરાર્પણ કર્મો કરતા, કેશરિયાં કરી સંચરતા; વીર વીર મુખ ઉચ્ચરતા. જૈન. ૧ મહાવીર દિલડું નિજ કરતા, મૃત્યુ કાલથી નહીં ડરતા; મહિના માર્યા નહીં મરતા. જૈને. ૨ મહાવીર દેવને દિલ ધારે, ચડતા ધમિજન વહારે, આપ તો પરને તારે. - જેને. ૩ વીરસમા દાની થાતા, ધૂર્તોથી નહીં વંચાતા; અજવાળે ત્રાતા માતા, સર્વ શક્તિ પ્રગટાવે, સત્ય પ્રેમ દિલમાં લાવે, જેનને ખવરાવી ખાવે. જેને ૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136