Book Title: Gahuli Sangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 116
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) ( ૧૨ ) મહાવીર પ્રભુપર પ્રેમ, મુનિવર સંયમમાં રમતા. એ રાગ, પ્રભુ મહાવીર ભજુ ભાવે, નિજાતમ વીર પ્રભુ થાવે, પ્રભુ. મહાવીર આંખે દેખાશે મહાવીર દિલ મારૂં થાશે; નિજાતમ મહાવીર સમજાશે. 'પ્રભુ. ૧ વીરહાથે મુજ હાથ થશે, વીર વિના નહીં પ્રેમ કરે ? નિજ હૈડામાં મહાવીર વસે. મારા ક વીરને સાંભળશે, મહાવીર પ્રભુ વચને સુણશે; મારી જીન્હા વીર પ્રભુ ભણશે. પ્રસૃ. ૩ મારી આંખે વીર પ્રભુ દેખે, મારું દિલડું વીર પ્રભુ પેખે; મોહ માયાને ઝટ ઉવેખે. પ્રભુ. ૪ મારા પગ મહાવીરસમાં થાશે, વિશ્વહિતાર્થે પગ વપરાશે; મહાવીરને હેશો વિશ્વાસે. પ્રભુ. ૫ ષ ચક્રોમાં મહાવીર વસ્યા, શુદ્ધપ્રેમે અત થઈ ઉલ્લસ્યા; એવી મહાવીર પ્રેમે જાગી દશા. પ્રભુ. ૬ વાગ્યા ગગન ગઢે વીરના ડંકા, સુણે અનહદ મહાવીરના બંકા; પૂર્ણ આનન્દી વીર અવટંકા. પ્રભુ. ૭ ચઢી ગગનગઢ વીરને દીઠા, ઉનમૂની મુદ્રાએ મીઠા; બુદ્ધિસાગર આનન્દ ઉત્કૃષ્ટા, પ્રભુ. ૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136