Book Title: Gahuli Sangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 115
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir .. ( ૧૦૪ ) આચારે સાચા પાળે, પત્નીવ્રતે મનડું વાળે; ચડતે નહીં મેહના ચાળે. ગુણવંત. ૪ સુઝે ન પરનારી રંગે, રહે નહીં દુર્જન સંગે; કર્તવ્ય કરતે ઉમંગે. ગુણવત. ૫ આત્મસમી પત્ની દેખે, એક સ્વરૂપે મન પેમે; અશુદ્ધપ્રેમને ઉવેખે. ગુણવંત. ૬ પત્નીવ્રતે વર્તે ભેગી, શુદ્ધ પ્રેમ ગુણ સંગી; દેશકાલ ગુણ ઉપાગી. ગુણવંત. ૭ નીતિ રીતિ વ્રતને પાળે, દુર્ગુણ પ્રગટયા સહુ ટાળે; વંશ કુળ નિજ અજવાળે. ગુણવંત ૮ પ્રામાણિક પૂરે થાવે, અવળા પન્થ નહીં જાવે; સહુને ખવરાવી ખાવે. સાધુ સંત સેવા સારે, અતિથિને આદર ભારે, નિર્લેપ વર્ડે સંસારે. ગુણવંન. ૧૦ પનીથી નહીં કલેશ કરે, ગુસ્સે અને નહીં ગર્વ ધરે, ધર્મ માર્ગમાંહિ સંચારે. ગુણવંત. ૧૧ વરપ્રભુ હૃદયે ધારે, વીર જાપ જપતે ભારે કામ કરે સહુ અધિકારે. ગુણવંત. ૧૨ વીર પ્રભુ ગુરૂને રાગી; આત્માર્પણભાવે ત્યાગી બુદ્ધિસાગર ગુણરાગી. ગુણવંત. ૧૩ ગુણવંત હ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136