Book Title: Dudh Vanaspatijanya
Author(s): Rupa Shah
Publisher: Circle Health

View full book text
Previous | Next

Page 3
________________ circle Ohealth ડો. રૂપા શાહ એ, સર્કલઓહેલ્થની સ્થાપના ડીસેમ્બર ૨૦૧૪માં કરી છે. બધાને વનસ્પતિજન્ય આહારવાળી જીવનશૈલી શરુ કરવાની પ્રેરણા મળે, તે હેતુ સર્કલઓહેલ્થ બનાવવામાં આવ્યું છે. સર્કલઓહેલ્થ સ્વાથ્યવર્ધક જીવન જીવવા માટે સંપૂર્ણ માહિતી અને પ્રોત્સાહન આપી શકે એવી સંસ્થા છે. અમારી વેબસાઈટ ઉપર તમને ઘણી વાનગીઓ અને કાર્યશાળાઓ વિષે માહિતી મળશે જે તમને આ જીવનશૈલી અપનાવવામાં મદદરૂપ cercle | health રોગમુક્ત અને સ્વસ્થ જીવન જીવવા તમને પ્રેરણા મળે એવી પ્રાર્થના. circleOhealth 3

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 40