________________ વનસ્પતિજન્ય દૂધ (પ્રાણીજન્ય દૂધના વૈકલ્પિક દૂધ) -- ડો. રૂપા શાહ ઘણાં વર્ષોથી પોતાના દર્દીઓને વનસ્પતિજન્ય આહારથી સારા કરતા કરતા ડો. રૂપા શાહ (સર્કલઓહેલ્થના ડાયરેકટર) ને લાગ્યું કે ભારતના મોટા ભાગના લોકોને આરોગ્યપ્રદ વનસ્પતિજન્ય દૂધ વિષે કોઈ માહિતી નથી. ડો. રૂપા કહે છે, "તમે સ્વાદિષ્ટ વનસ્પતિજન્ય દૂધની વાનગીઓ ઘરે બનાવી શકો છો અને આ બધી જ વાનગી સ્વાથ્યની રીતે પણ ખુબ જ ઉપયુક્ત છે”. બધાને વનસ્પતિજન્ય આહાર પર જવાની પ્રેરણા મળે તેમજ જીવનશૈલીને લગતા રોગોમાંથી મુક્તિ મળે અને એક નવી સ્વાથ્યવર્ધક જીવનશૈલીની શરૂઆત થાય એ જ આ પુસ્તિકા લખવાનો હેતુ છે. શું તમને ખબર છે?. લગભગ 12 જેટલા વૈકલ્પિક દધ તમે બનાવી શકો છો? સૌથી વધારે આરોગ્યપ્રદ દૂધ મેવા અને તેલીબિયાંમાંથી મળે છે? ઘરે જ પ્રાણીજન્ય દૂધ વગર જ વનસ્પતિજન્ય દહીં બનાવી શકાય છે? પ્રાણીજન્ય દૂધ છોડો અને આશા રાખો કે તમે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, હૃદય રોગ, જાડા પણું, અસ્થમા, રૂમેટોડ આર્થરાયટીસ અને બીજા ઘણાં આરોગ્યને લાગતી તકલીફોમાંથી કાયમની મુક્તિ પામી શકો છો. મુખ્ય મુદ્દા | 21 સ્વાદિષ્ટ વનસ્પતિજન્ય આહારની વાનગીઓ ખાસ માહિતી-વનસ્પતિજન્ય દહીં અને માખણ વનસ્પતિજન્ય આહાર માટેના મજેદાર નુસખા વનસ્પતિજન્ય દૂધ (પ્રાણીજન્ય દૂધના વૈકલ્પિક દૂધ) ની પુસ્તિકાનો ઉપયોગ કરો અને થઇ જાવ હોશિયાર. 21 વાનગીઓને 21 દિવસમાં બનાવવાની કોશિશ કરો અને જુઓ કેવી રીતે તમારી તબિયત સુધરવા લાગે છે. circle ) health circle health 15E Jaybharat Soc, 3rd Rd, Khar (W), Mumbai 400 052 022 2646 3232/+91 98212 48428 drupashah@gmail.com www.circleofhealth.in Con Copyright 2015 CircleOhealth Prior permission needed to print/use any content mentioned in this booklet. Youtube Chanel: with recipes in Gujarati, English and Hindi. circleOhealth India https://www.youtube.com/channel/UCTVnGSKOu1CMr4o9oxXniyg Email: mycircleofhealth@gmail.com | Mo: 98212 484 28/022 2646 3232 website: www.circleofhealth.in/ We are also on f