Book Title: Dudh Vanaspatijanya
Author(s): Rupa Shah
Publisher: Circle Health
View full book text
________________
અનાજમાંથી દૂધ
રાંધેલા ચોખામાંથી દૂધ (ચોખાના દૂધનો એક બીજો પર્યાય) રાંધેલા ચોખાનું દૂધ બેકીંગની વાનગીઓમાં વાપરી શકાય અને સવારમાં બ્રેકફાસ્ટમાં પણ લેવાય.
સામગ્રી ) ગરમ, રાંધેલા હાથછડના ચોખા (૧ કપ) - ગરમ પાણી (૪ કપ)
રીત > બધીજ સામગ્રીને મિક્સરમાં નાખી મિશ્રણ
કરો. એકદમ બારીક થાય ત્યાં સુધી વાટો. હવે આ મિશ્રણને ગાળી લો. બાકી રહેલા કૂચાને (ફાઈબરને) બીજી કોઈ વાનગીમાં વાપરી શકાય.
તૈયાર થશે: ૪ કપ તૈયારી માટે: ૧૦ મિનીટ રાંધવા માટે: જરૂર નથી ફ્રીઝમાં રહેશે: ૩ દિવસ
circleOhealth
99

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40