Book Title: Dudh Vanaspatijanya
Author(s): Rupa Shah
Publisher: Circle Health

View full book text
Previous | Next

Page 34
________________ રસોડામાં પરિવર્તનનો આલેખ રસોડામાં પરિવર્તનનો આલેખ તંદુરસ્ત રહેવા માટે રોજની રસોડાની સામગ્રીમાં પરિવર્તન લાવો. પ્રાણીજન્ય દૂધ સોયાબીન, ચોખા, બદામ, શીંગ, નારિયેળ અને કાજુ વગેરેના દૂધ ) સુકા ફળ જેવા કે ખજુર, સુકી દ્રાક્ષ, અંજીર, જરદાલુ. કેમિકલ વગરનો ગોળ, (શુદ્ધીકરણરહિત) સાકર, તાડની સાકર, તાડનો ગોળ સફેદ સાકર ચા અને કોફી | ઘરે બનાવેલી ઔષધીય વનસ્પતિવાળી ચા, સોયા અથવા નારિયેળના દૂધની કોફી ફાડા અલગ અલગ જાતનાં: ઘઉંના, બાજરીના, મકાઈના અને જુવારના વગેરે તૈયાર મળતા સીરીઅલ્સ પનીર , ટોકું (સોયાબીનના દૂધનું પનીર). શીંગના દૂધનું પનીર પણ ઘરે બનાવી શકાય છે. | | શીંગનું, સોયાબીનનું, અને બીજા વનસ્પતિજન્ય દૂધનું છે દહીં છાશ વનસ્પતિ છાશ વનસ્પતિજન્ય દહીંની છાશ સોયા નગેટ, ટોફુ, કઠોળ જેવા કે રાજમાં, વનસ્પતિજન્ય | પદાર્થોમાંથી બનાવેલાં તૈયાર પાકીટ માંસ 38 circleOhealth

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40