Book Title: Dudh Vanaspatijanya
Author(s): Rupa Shah
Publisher: Circle Health

View full book text
Previous | Next

Page 29
________________ મીઠાઈ (વનસ્પતિજન્ય દૂધમાંથી) શ્રીખંડ જેને ગળ્યું બહુ જ ભાવે એમને શ્રીખંડ તો ભાવે જ. અહીં વનસ્પતિજન્ય દહીંમાંથી શ્રીખંડ બનાવવાની રીત આપી છે. શ્રીખંડ બનશે એકદમ સરસ અને ખબર પણ નહી પડે કે આ વનસ્પતિજન્ય દહીંમાંથી બનાવેલો છે. સામગ્રી - બદામ (૧/૨ કપ). (૮ કલાક પલાળેલી) ) કાજુ (૧/૨ કપ) (૮ કલાક પલાળેલા) ) હાથછડના ચોખા (૧/૨ કપ) (૮ કલાક પલાળેલા) કાચી ખાંડ / તાડની સાકર (૧/૨ કપ કે સ્વાદ અનુસાર) છે. એલચીના દાણાનો ભુક્કો (૧/૪ નાની ચમચી) કેસરના થોડા તાંતણા વનસ્પતિજન્ય દહીં (૧ મોટી ચમચી) જામણ માટે (કોઈ પણ ચાલે). રીત > દરેક દૂધ મિક્સરમાં અલગ અલગ બનાવવાના છે. હવે કાજુ અને બદામના દૂધને ભેગું કરી સ્ટોવ ઉપર ધીમા તાપે ગરમ કરવા મુકો. ચમચાથી હલાવવાનું ભૂલતા નહી. થોડી તૈયાર થશે: ૧ વાટકો મિનીટોમાં ઉકળવા લાગશે. તૈયારી માટે: ૮ કલાક હવે ધીરે ધીરે, એક એક ચમચો ભરીને રાંધવા માટે: ૧૫ મિનીટ ચોખાનું દૂધ નાખતા જવું અને હલાવતા ફ્રીઝમાં રહેશેઃ ૩ દિવસ રહેવું. ૧૫ મિનીટમાં જાડું દૂધ તૈયાર થઇ જશે. > આ દૂધને નવશેકું ગરમ રહે ત્યાં સુધી ઠંડુ પડવા દો. વનસ્પતિજન્ય દહીંનું જામણ લઇ દહીં મેળવી દો. > ૮ કલાકમાં દહીં તૈયાર થઇ જશે. | હવે શ્રીખંડ બનાવવા માટે આ દહીંને એક પાતળા કપડામાં બાંધી દો. બધુ જ પાણી નીતરી જાય ત્યાં સુધી બાંધી રાખો. | હવે આમાં સાકર, કેસર, એલચીનો ભુક્કો નાખી હલાવી દો. શ્રીખંડ તૈયાર છે. circleOhealth 26

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40