SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ અનાજમાંથી દૂધ રાંધેલા ચોખામાંથી દૂધ (ચોખાના દૂધનો એક બીજો પર્યાય) રાંધેલા ચોખાનું દૂધ બેકીંગની વાનગીઓમાં વાપરી શકાય અને સવારમાં બ્રેકફાસ્ટમાં પણ લેવાય. સામગ્રી ) ગરમ, રાંધેલા હાથછડના ચોખા (૧ કપ) - ગરમ પાણી (૪ કપ) રીત > બધીજ સામગ્રીને મિક્સરમાં નાખી મિશ્રણ કરો. એકદમ બારીક થાય ત્યાં સુધી વાટો. હવે આ મિશ્રણને ગાળી લો. બાકી રહેલા કૂચાને (ફાઈબરને) બીજી કોઈ વાનગીમાં વાપરી શકાય. તૈયાર થશે: ૪ કપ તૈયારી માટે: ૧૦ મિનીટ રાંધવા માટે: જરૂર નથી ફ્રીઝમાં રહેશે: ૩ દિવસ circleOhealth 99
SR No.007735
Book TitleDudh Vanaspatijanya
Original Sutra AuthorN/A
AuthorRupa Shah
PublisherCircle Health
Publication Year2015
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy