Book Title: Dudh Vanaspatijanya
Author(s): Rupa Shah
Publisher: Circle Health

View full book text
Previous | Next

Page 19
________________ કઠોળમાંથી વનસ્પતિજન્ય દૂધ - હવે આ દૂધ ને ગેસ સ્ટોવ પર ગરમ કરવા મુકો. લગભગ ૮ થી ૧૦ મિનીટ સુધી ઉકાળો. ઉકાળતી વખતે મોટા ચમચાથી હલાવતા રહો જેથી કરીને દૂધ નીચે તપેલીમાં ચોટી ન જાય. ) ઠંડુ કરો અને ઉપયોગમાં લો. તૈયાર થશે: ૪ કપ તૈયારી માટે: ૧૦ મિનીટ રાંધવા માટે: ૧૦ મિનીટ ફ્રીઝમાં રહેશેઃ ૩ દિવસ circleOhealth 96

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40