Book Title: Dudh Vanaspatijanya
Author(s): Rupa Shah
Publisher: Circle Health

View full book text
Previous | Next

Page 18
________________ કઠોળમાંથી વનસ્પતિજન્ય દૂધ હોળમાંથી વનસપતિજન્ટ દુધી કઠોળમાંથી પણ સરસ દૂધ બનાવી શકાય છે. જેમકે કાચી શીંગનું દૂધ, સોયાબીનનું દૂધ, વગેરે. સોયાબીનનું દૂધ તો હવે બધે જ મળે છે. આ દૂધ ઘરે પણ બનાવી શકાય છે. શીંગનું દૂધ શીંગનું દૂધ ઘરે બનાવવું સરળ છે અને સસ્તું પણ છે. બીજા વનસ્પતિજન્ય દૂધ સાથે ભેળવવાથી સરસ ઉપયોગમાં લઇ શકાય છે. સાધારણ રીતે આ દૂધનો ઉપયોગ દહીં બનાવામાં આવે છે. ખાલી શીંગના દૂધનું દહીં એટલું સરસ નથી લાગતું પણ શીંગના દૂધને ચોખાના દૂધ સાથે મેળવીને બનાવવામાં આવે તો સારું લાગે છે. આ દૂધના દહીંમાંથી કઢી, છાશ, રાયતું, વગેરે સારા બને છે. આના દહીંમાં મીઠું અને મસાલા નાખવાથી સ્વાદમાં સારું લાગે છે. સામગ્રી કાચી શીંગ (૧ કપ) tuig więl (sur cle health રીત , કાચી શીંગને પાણીથી ધોઈ લો. હવે ચોખ્ખા પાણીમાં ૮ કલાક માટે પલાળી દો. આમાંથી ૧.૫ કપ શીંગ મળશે કેમકે શીંગ ફૂલી જશે. , શીંગ જે પાણીમાં પલાળેલી તે પાણી જવા દો. શીંગના ફોતરાં કાઢવા હોય તો કાઢો. પણ કાઢવા જરૂરી નથી. - ૨ કપ પાણી લઇ બધી જ શીંગ ને મિક્સરમાં નાખી બારીક વાટી લો. - હવે શીંગના દૂધ ને ગાળી લો. > શીંગના કુચા ને લઇ, ફરી થી મિક્સરમાં નાખો, પાણી નોંધ લઇ વાટી લો. બીજી વારનું દૂધ ગાળી લો. આ દૂધ થોડું આ દૂધને ચોખાના દૂધ પાતળું હશે. સાથે ભેળવવાથી સારું જાડું ત્રીજી વાર કુચા લઈને આજ પ્રમાણે કરી ત્રીજી વારનું દૂધ મળશે. તેની રીત નીચે દૂધ ગાળી લો. દહીંની વાનગીની રીતમાં | બધુ જ દૂધ એક તપેલીમાં ભેગુ કરી લો. આપી છે. ૧૮ | circle/health

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40