Book Title: Drudh Samyaktvi Chandralekha
Author(s): Suryodaysuri
Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Van વિO) ૧૪. રાજાનું યોગીનીને આમંત્રણ ETC TETનાં છે ના આવી યોગિનીને જોઈ રાજાને આશ્ચર્ય થયું. તેણે વિચાર્યું, ખરેખર આ સિદ્ધ યોગિની લાગે છે !' તેણે યોગિનીને ભાવપૂર્વક વંદન કર્યો, અને આસન ગ્રહણ કરાવ્યું. યોગિનીએ પણ રાજાને આશીર્વાદ આપતા કહ્યું કે, "અમારો યોગ તમારા ઈચ્છિત અર્થને સિદ્ધ કરો ! તમારું કલ્યાણ કરો !” રાજા કહે, "હે માં! અમે તો આપના દર્શનમાત્રથી જ કૃતાર્થ થઈ ગયા છીએ, છતાં પણ હું આપને કંઈક પૂછવા ચાહું છું; કારણ કે યોગીઓને આખું જગત પ્રત્યક્ષ હોય છે." યોગિની : "રાજન ! તને ખબર છે કે, મારી શકિત શું છે? સ્વર્ગના ઈન્દ્રને ચપટી વગાડતા અહીં હાજર કરું?, રાહુની જેમ સૂર્ય-ચંદ્રનું ગ્રહણ કરી જગતમાં અંધકાર ફેલાવી દઉં? અરે ! ત્રણેય લોકમાં એવી કોઈ વસ્તુ નથી કે જે મારી જાણ બહાર હોય ! હું પોતે જોઈ શકું ને તારા જેવાને પ્રત્યક્ષ બતાવી પણ શકું !” Jain Education Intemational For Privat22 Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44