Book Title: Drudh Samyaktvi Chandralekha
Author(s): Suryodaysuri
Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad
View full book text
________________
ન બોલવામાં નવ ગુણ ૧. કોઈનું હૈયું દુભાય નહિ. ૨. કોઈના કજીયા - કંકાસમાં નિમિત્ત ન બનાય. ૩. શત્રુ ઊભો ન થાય. ૪. આપણો વાંક ન નીકળે. ૫. વ્યાપારનાં - જીવનનાં રહસ્યો બોલાઈ ન જાય. ૬. કયારેય કોઈ જાતનું નુકસાન ન થાય. ૭, દ્રોહ ન થઈ જાય - બીજાની ખાનગી વાત ન બોલાય. ૮. કોઈની સાથે રાગ-દ્વેષ કે કોઈની નિંદા ન થાય. ૯. લોકોનો વિશ્વાસ તૂટે નહિ.
ન બોલવામાં નવ ફાયદા
૧. મનને મારતા શીખાય. ૨. ધીરજ ધરતા શીખાય. ૩. ક્ષમાશીલ થવાય - ક્ષમા ગુણ વિકસે. ૪. હૃદયમાં વિશાળતા આવે.
સંયમી થવાય.
સંસ્કારી થવાય. ૭. સાત્વિકભાવ કેળવાય. ૮. પરિપકવ/પ્રટ બુદ્ધિ થવાય. ૯. વિશ્વાસપાત્ર થવાય.
નવ પ્રકારે નહિ બોલવું. ૧. વગર બોલાયે ન બોલવું. ૨. વગર પૂછે કહેવું નહિ. ૩. વગર પ્રસંગે ન બોલવું. ૪. કારણ વગર ન બોલવું. ૫. સાબિતિ વગર ન બોલવું.
બિનજરૂરી ન બોલવું. ૭. પાયા વગરનું ન બોલવું. ૮. વગર વિચારે ન બોલવું. ૯. આત્મશ્રદ્ધા વગર ન બોલવું.
A
Jain Education International
For Private 36ersonal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 40 41 42 43 44