________________
શબ્દાર્થ - અવિહં-આઠ પ્રકારના, કમ્મુ-કર્મને, રાગદોસ-રાગ દ્વેષથી, સમર્જિઅં-બાંધેલા, આલોખંતો-ગુરુની સમીપે પોતાના પાપ પ્રકાશતો, નિદંતોઆત્માની સાખે નિંદતો, ખિખં-શીધ્ર, હણઈ-હણે છે, સુસાવ-ભલો શ્રાવક.
અર્થ - એ જ પ્રમાણે ગુરુની સમીપે પોતાના પાપ પ્રકાશતો વળી આત્મસાખે નિંદતો એવો સુશ્રાવક રાગ-દ્વેષથી બાંધેલા એવા આઠે પ્રકારના કર્મને શીઘ હણે
કચપાવો વિ મસ્સો, આલોઈઅ નિંદિ ગુરુસગાસે !
કર્યું છે પાપ એવો પણ મનુષ્ય, પાપને આલોચીને આત્માની સાક્ષીએ નિંદા કરીને ગુરુની સમીપે,
હોઈ અઈરેગ વહુઓ ઓહરિઅ-ભરુવ્વ ભારવહો II૪ના થાય છે. અતિશય હલકો ઉતારીને ભારને જેમ ભારને વહન કરનાર.
શબ્દાર્થ - કયપાવો-કર્યું છે પાપ જેણે એવો, વિ-પણ, મણુસ્સો-મનુષ્ય, આલોઈઅ-પાપને પ્રકાશ કરતો, નિદિઅ-આત્માની સાખે નિંદા, ગુરુસગાગુરુની સમીપે કરતો, અઈરેગ-અતિશય, લહુઓ-હલકો, ઓહરિઅભરુઘ્ન-જેમ ભારને ઉતારીને, ભારવહી-ભારને વહન કરનાર,
અર્થ - જેમ ભારનો વહન કરનાર, ભારને ઉતારીને હળવો થાય છે તેમ કરેલાં છે પાપ એવો મનુષ્ય, ગુરુની સમીપમાં જ પાપને આલોચીને તથા આત્મસાખે નિંદા કરીને પાપથી અત્યંત હળવો થાય છે.
આવરૂએણ એએણ, સાવઓ જઈવિ બહુરઓ હોઈ ! આવશ્યક કરવાથી આ, શ્રાવક જો કે ઘણી કમરૂપ રજવાળો હોય છે, દુખાણમંતકિરિઍ, કાહી અચિરણ કાલેણ II૪૧૫ પાપરૂપ દુઃખનો વિનાશ કરશે થોડા કાળમાં.
શબ્દાર્થ – આવર્સીએણ-આવશ્યક કરવાથી, એએણ-આ, બહુરઓ આરંભ તથા પરિગ્રહથી ઘણાં પાપવાળો, દુખાણું-પાપરૂપ દુઃખનો, અંતકિરિઅં-નાશ, કહી-કરશે, અચિરણ-થોડા, કાલેણ-કાળમાં.
અર્થ - જો કે આરંભ તથા પરિગ્રહ કરી ઘણી કર્મરૂપ રજવાળો શ્રાવક હોય તો પણ આ આવશ્યક કરવાથી થોડા કાળમાં જ તે પાપરૂપ દુઃખનો વિનાશ કરશે.
(વિસ્મૃત થયેલ અતિચાર) આલોઅણા બહુવિહા, ન ચ સંભરિઆ પડિક્કમણ કાલે !
આલોચન કરવાની રીતિ બહુ પ્રકારની છે, ન સાંભરી હોય પ્રતિક્રમણ કરવાને અવસરે, 82828282828RRXAVAXARX2828282828URVASAVA ૦૮ ૮cઆ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org