Book Title: Dravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Author(s): Bhaveshratnavijay
Publisher: Bhaveshratnavijay
View full book text
________________
તમે જગતવત્સલ હિતકાર રે, જ્ઞાનાદિક ગુણ ભંડાર રે; અતિશય વર ચોત્રીશ ધાર રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૩ જેહ કરી આશાતના રે,તેહ ખમાવું હું સ્વામ; તુમ ઉપકાર ન વીસરું રે, વારંવાર નમું શિરના રે; જીવડા સહુ જીવને ખામ રે, સહુ ગણજે મિત્રને ઠામ રે; એમ પામીશ શાશ્વત ધામ રે, કર્મ તણી ગતિ એવી મેરે લાલ. ૪ બેસી સંથારે ચિતવે રે, ધન્ય શ્રી નેમિ આણંદ; વરદત્તાદિક રાજવી રે, તજી ગેહ થયા મુર્ણિદ રે; જસ દૂર ટળ્યા દુઃખ દંદ રે, શાંબાદિક કુમારના છંદ રે; ધન્ય ચિંતવે એમ ગોવિંદ રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ, પ
દોહા કરતાં એમ અનુમોદના, ઉત્તમ ધર્મની સાર: એહવે મનમાં આવતી, વેશ્યા દુષ્ટ તેણી વાર. ૧ ગતિ તેહવી મતિ સંપજે, જેણે અશુભાયુ બદ્ધ; શુભ લેશ્યા દૂર ગઈ, તીવ્ર વેદન પ્રતિબદ્ધ. ૨
ઢાળ-૫ મી
(દેશી ઉપર પ્રમાણે) રાજીમતિ રૂક્મિણી પ્રમુહા રે, ધન્ય જાદવની નાર; ગૃહવાસ છાંડીને જેણે રે, લીધો વર સંયમ ભાર રે; ઈમ ભાવે ભાવ ઉદાર રે, પણ વેદનાનો નહિ પાર રે; થયો વાત પ્રકોપ પ્રચાર રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૧ તે દુ:ખમાં વળી સાંભરી રે, દ્વારિકા નગરીની ઋદ્ધ; સહસ વરસ મુજને થયાં રે, પણ એ મુજને કિણહી ન કીધ રે; જેમ દ્વૈપાયને દુઃખ દીદ્ધ રે, હુ એકલ મલ્લ પ્રસિદ્ધ રે; પણ એ દુઃખ દેવા ગીદ્ધ રે, કર્મ તણી ગતિ એવી મેરે લાલ. ર જો દેખું હવે તેહને રે, તો ક્ષય આણું તાસ; તારા ઉદરથી હું સવિ રે, કાટુ પર ઋદ્ધિ ઉલ્લાસ રે; ઈમ રૌદ્ર ધ્યાન અભ્યાસ રે, છૂટે તિહાં આયુ પાસ રે; મરી પહોંચ્યા નરકાવાસ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૩ સોળ વરસ કુમર પણે રે, છપ્પન વળી મંડલીક;
નવસે અઠ્ઠાવીશ જાણીએ રે, વાસુદેવ પણે તહસિક રે; 8A8RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR 3૨૮ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવ {તે બનાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410