Book Title: Dravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Author(s): Bhaveshratnavijay
Publisher: Bhaveshratnavijay
View full book text
________________
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (રાગ : તુજ શાસનરસ અમૃત મીઠું)
આજ મનોરથ માહરો ફળિયો, પાસ જિનેસર મળિયો રે; દુરગતિનો ભય દૂર ટળિયો, પાયો પુણ્ય પોટલિયો રે...આજ૦ ૧ મોહ મહાભટ જે છે બળિયો, સયલ લોક જેણે છળિયો રે; માયામાંહે જગ સહુ ડુલિયો, તે તુજ તેજે ગળિયો રે... આજ૦ ૨ તુજ દરસન વિણ બહુ ભવ રુલિયો, કુગુરુ કુદેવે જલિયો રે;
ઝાઝા દુ:ખમાંહી હાંફળિયો, ગતિ ચારે આફળિયો રે... આજ૦ ૩ કુમતિ કદાગ્રહ હેલે દળિયો, જબ જિનવર સાંભળિયો રે;
પ્રભુ દીઠે આણંદ ઉછળિયો, મગમાંહે ઘી ઢળિયો રે... આજ૦ ૪ અવર દેવશું નેહ વિચલિયો, જિનજી ચિત્ત હળિયો રે;
પામી સરસ સુધારસ ફળિયો, કુણ લે જલ ભાંભળિયો રે...આજ૦ ૫ જન મન વાંછિત પૂરણ કલિયો, ચિંતામણિ ઝળહળિયો રે; મેઘ કહે ગુણમણિ માદળિયો, દો દોલત દાદલિયો રે... આજ૦ ૬ નેમિનાથ ભગવાનું સ્તવન
આવ્યા ઉગ્રસેન દરબાર, નેમ પરણવા રાજુલ નાર(૨) નવભવની નારીને બુઝવવા... જાન તોરણ પાસે આવે, સખીયોં મંગલ ગીતો ગાવે સજી સોળ શણગાર, રાજુલ ઉભી ગોખમાં(૨) શામળીયા નેમને નિહાળવા...૧ સુણી નેમજીનું દિલડું દુભાય છે, રથડો પાછો વાળે છે શ્યામરે, દેવા માંડ્યું. વર્ષીદાન, ત્યાં તો રૂવે રાજુલ નાર નવભવની નારીને બુઝવવા...૨
પતિ વિરહ સુણી ધરણી ઢળે, રાજુલ કોટી વિલાપ કરે છે, મુજને છોડી ન જાવો નાથ, હું તો આવું તમારી સાથ
સહસાવન જઇ સંયમ લીએ છે, બુઝવી સ્નેહી રાજુલ નાર,
નેમ રાજુલની જોડી શોભે છે, પહેલા તારી રાજુલ નાર,
શામળીયા નેમને નિહાળવા...૩ રાજુલ પણ સંસાર તજે છે, બતલાવે મુક્તિનો માર્ગ
નવભવની નારીને બુઝવવા...૪ બંને મુક્તિની મોજ માણે છે, પછી પહેરે મુક્તિમાળ
શામળીયા નેમને નિહાળવા...પ ભવનાં દર્શન ઇચ્છે છે, તારી લ્યો આ બાળ નવભવની નારીને બુઝવવા...૬
ગુરૂ ઉદયરત્ન વિનવે છે, ભવો જેમ તારી રાજુલ નાર, તેમ
Jain Education International
CREDEREREAERUATAEAAAACAGATAYACAGAYAYAYRER ૩૬૬ દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિદ્ઘક્ષણ કેવી રીતે બનાવશો ?
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/a8afc34a202ba75b8c4fa5c81792d3b37755dff9a2d0d5b77438715c282a6fea.jpg)
Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410