Book Title: Dravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Author(s): Bhaveshratnavijay
Publisher: Bhaveshratnavijay
View full book text
________________
((૨૧૦) ઉપકારી ગુરુદેવનું ગીત
શ્રી બ્રહ્મભટ્ટ સાહેબે બનાવેલ ગુરુ ગીત ચાર્તુમાસ પ્રસંગે પધારેલ શ્રી ભાવેશ રત્ન વિજયજી મહારાજ તથા મુનિરાજ શ્રી પ્રશમરત્ન વિજયજી મહારાજના પર્યુષણ પર્વે રચાયેલ ગીત | વિસનગર | પારેખ પોળ ઉપાશ્રય. મુખે છે અનેરી વૈખરી અમૃત સમાણી તો જો. નિકાય છે આપનો વિસનગર ઉપાશ્રય જો રાગ નહીં વૈરાગની વાતો વહાવતા સંત જો જન્મ જેગોલ, દાંતીવાડા પાસના સપૂત તો જો શ્રીમોર બન્યા આપ દોશી મત્તા પરિવારના જો ભાવથી રત્નત્રયી પ્રાપ્ત કરવાને કાજે તો જો વેતા છો આપ કલ્પસૂટાના અનેરા ભાસતા જો શરીરની ચિંતા છોડી સ્વાધ્યાય કરતા રહ્યા જો રસપૂર્વક સ્વાધ્યાય કરાવતા મુમુક્ષોને જો તત્સમ-તદ્દભવ ધર્મગ્રંથો પર પ્રભુત્વ જો નમસ્કાર મંત્રના જાપ્ત, અઠ્ઠમના તપસ્વી જો વિસનગરે આપનો દ્વિતીય આ ચાર્તુમાસ જો જગવંદનીય તીર્થકર ઋષભદેવની જો યા પ્રતિષ્ઠા કરાવી આપે શ્રાવકો પાસ જો જીવન ઉજજવળ કરવા દેતા ઉપદેશ જો મળસકે જિનેન્દ્રનું અકળ ધ્યાન ધરતા જો હાજર શંકાના નિવારક સંસ્કૃતના વક્તા જો રામાયણ પર ગામે ગામે વ્યાખ્યાનો આપતા જ જગને અહિંસાનો પાઠ ભણાવતા ઘૂમતા જો સાદગીના અપરિગ્રહના પાઠ શીખવતાં જો હેતે પ્રભુનું પ્રેમે કલ્પસૂત્ર સંભળાવતા જો બળવંત આપ મહાવીરના ગુણાનુરાગી જો ને સંવત્સરી પ્રતિક્રમણમાં સૌ શ્રાવકોને જો વંદન સહ મિચ્છામિ દુક્કડ સહુને હોજો દર્દ-જન્મ-જરાના મિટાવા ઉપાયો બતાવો જો નાડી તમારે હાથ અમારા ઉધ્ધારની જાણ જો કવિ આનંદ રાય કરે વંદના કર જોડી જો નોંધ :- કાવ્યની દરેક પંકિતનો પ્રથમ અક્ષર લેવાથી - મુનિરાજ શ્રી ભાવેશરતન વિજયજી સાહેબને વંદના એમ વાક્ય બનશે.
કવિશ્રી આનંદરાય બ્રહ્મભટ્ટ
ગુંદીખાડ - બ્રહ્મભટ્ટ મહોલ્લો વિસનગર AURRERERURRERERURURUZURURXX02828RXAUROR દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી તે બનાવશો ? 3૬3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410