Book Title: Dravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Author(s): Bhaveshratnavijay
Publisher: Bhaveshratnavijay

View full book text
Previous | Next

Page 373
________________ નિરવઘ ઠામે જઈને પાઠવોજી, તમે છો દયાના જાણ રે, બીજો આહાર આણી કરીજી, તમે કરો નિરધાર રે. ૩ ગરવચન શ્રવણે સુણીજી, પહોંચ્યા પહોંચ્યા વન મોઝાર રે; એક જ બિંદુ તિહાં પરઠવ્યોm, દીઠા દીઠા જીવના સંહાર રે. ૪ જીવ દયા મનમાં વસીજી, આવી આવી કરૂણા સાર રે; માસક્ષમણને પારણેજી, પશિવજયાં શરણાં ચાર રે. પ સંથારે બેસી મુનિ આહાર કર્યોજી, ઉપજી ઉપજી દાહજવાળ રે; કાળ કરી સર્વાર્થસિદ્ધજી, પહોંચ્યા પહોંચ્યા સ્વર્ગ મોઝાર રે. ૬ દુઃખીણી દુર્ભાગિણી બ્રાહ્મણીજી, તુંબડા તણે અનુસાર રે; કાળ અનંતો તે ભમીજી, રૂલી રૂલી તિર્યંચ મોઝાર રે. ૭ સાતે નરકે તે ભમીજી, પામી પામી મનુષ્યની દેહ રે; ચારિત્ર લઈ તપસ્યા કરીજી, બાંધ્યું બાંધ્યું નિયાણું તેહ રે. ૮ દ્રપદ રાજા ઘેર ઉપનીજી, પામી પામી યૌવન વેબ રે: પાંચ પાંડવને તે વરીજી, હુઈ હુઈ દ્રૌપદી એહ રે. ૯ તે મનુષ્ય જન્મ પામી કરીજી, લેશે લેશે ચારિત્ર નિરધાર રે; કેવલજ્ઞાન પામી કરી, જસ કહે જાશે જાશે મુક્તિ મોઝાર રે. ૧૦ ((૧૦૧) શ્રી અઈમુના મુનિની સઝાય) (રાગ : દીનદુઃખીયાનો તું છે બેલી) સંયમ રંગે રંગ્ય જીવન, નાનો બાલકુમાર વંદો અઈમુત્તા અણગાર... ૧ ગૌતમ સ્વામી ગોચરી જાવે, નાના બાળકને મન ભાવે; પ્રેમ થકી નિજ ઘેર બોલાવે, ભાવ ધરી મોદક વહોરાવે. મારે પણ ગૌતમ સમ થાવું, એમ કરે વિચાર. વંદો. ૨ મનની ઇચ્છા પૂરણ કીધી, માતપિતાની આજ્ઞા લીધી; રાજ તણી ઋદ્ધિને છોડી, ગૌતમ પાસે દીક્ષા લીધી: રહે ઉમંગે ગુરુને સંગે વહેતા સંયમ ભાર. વંદો. ૩ તલાવડી જલની એક આવી, બાલમુનિને મન બહુ ભાવી; પાટા તણી નૌકા ખેલાવી, ગુરુને દેખી લજજા આવી; અણઘટતું કારજ કીધું તે, પામ્યા ક્ષોભ અપાર. વંદો. ૪ DERERCABARRUREROASAUROR RABARBRORROR 3 3૪ દ્રવ્ય પ્રતિમા ભાવ પ્રતિક્રમણ કેવી ૪ર્ત બનાવશો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410