Book Title: Dravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Author(s): Bhaveshratnavijay
Publisher: Bhaveshratnavijay
View full book text
________________
((૧૦૮) વિનયની સઝાય)
(રાગ : ચતુરનર સમજો વિનય પ્રકાર) પવયણ દેવી ચિત્ત ધરી જી, વિનય વખાણીશ સાર; જંબૂને પૂછે કૌોજી, શ્રી સોહમ ગણધાર; ભવિક જન !, વિનય વહો સુખકાર... ભ૦ ૧ પહેલે અધ્યયને કહ્યોજી, ઉત્તરાધ્યયન મોઝાર; સઘળા ગુણમાં મૂળગોજી, જે જિનશાસન સાર. ભ૦ ૨ નાણ વિનયથી પામીયે જી, નાણે દરિસણ શુદ્ધ; ચારિત્ર દરિસણથી હુવે , ચારિત્રથી પણ સિદ્ધ. ભ૦ ૩ ગુરુની આજ્ઞા શિરે ધરે જી, જાણે ગુરુનો ભાવ; વિનયવંત ગુરુ રાગીયા છે, તે મુનિ સરળ સ્વભાવ. ભ૦ ૪ કણનું કેવું પરિહરી જી, વિષ્ઠાણું મન રાગ; ગુરુદ્રોહી તે જાણવાજી, સૂઅર ઉપમા લાગ. ભ૦ ૫ કોહ્યા કાનની કુતરી જી, ઠામ ન પામે રે જેમ; શિલહણ અકહ્યાગરા જી, આદર ન લહે તેમ. ભ૦ ૬ ચંદ્ર તણી પરે ઉજળી જી, કીરતિ તેહ લહંત; વિષય કષાય જીતી કરી છે, જે નર વિનય વહત. ભ૦ ૭ વિજયદેવ ગુરુ પાઢવી જી, શ્રી વિજયસિંહ સૂરીંદ; શિષ્ય ઉદયવાચક ભણે જી, વિનય સયળ સુખકંદ. ભO ૮ ((૧૦૯) શ્રાવક કરણીની સઝાયો
(રાગ : આદિ જિનેશ્વર પાય પ્રણમેવ) શ્રાવક તું ઊઠે પરભાત, ચાર ઘડી રહે પાછલી રાત; મનમાં સમરે શ્રી નવકાર, જેમ પામે ભવસાયર પાર. ૧ કવણ દેવ કવણ ગુરુ ધર્મ, કવણ અમારું છે કુલ કર્મ; કવણ અમારો છે વ્યવસાય, એવું ચિંતવજે મનમાંય. ૨ સામાયિક લેજે મનશુદ્ધ, ધર્મતણી હિયડે ધરજે બુદ્ધ; પડિક્કમણું કરે રયણિતણું, પાતિક આલોઈએ આપણું. ૩ કાયા શકતે કર પચ્ચખાણ, સુધિ પાલે જિનની આણ; ભણજે ગણજે સ્તવન સજઝાય, જિણ હુંતી નિસ્તારો થાય. ૪
BRUAR:8888888888888IXIX.BRRRRRRRRRRRRRA દવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી ?તે બનાવશો ? 3૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/aae0ae543d99714d0fd9d209241fa2a26c428021c942dcb4a9222d2b2775068f.jpg)
Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410