Book Title: Dravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Author(s): Bhaveshratnavijay
Publisher: Bhaveshratnavijay

View full book text
Previous | Next

Page 382
________________ કરે . મનોરથ મન એહવા, તીરથ શેત્રુંજે જાયવા; સમેતશિખર-આબુ-ગિરનાર, ભેટીશ હું ધન્ય ધન્ય અવતાર. ૨૧ શ્રાવકની કરણી છે એહ, એહથી થાયે ભવનો છેહ; આઠે કર્મ પડે પાતળા, પાપ તણાં છૂટે આમળા. ૨૨ વારૂ લહીએ અમર વિમાન, અનુક્રમે પામે શિવપુર ધામ; કહે જિનહર્ષ ઘણો સસસ્નેહ, કરણી દુઃખહરણી છે એહ. ૨૩ (૧૮૦) મૈથુન પાપસ્થાનકની સજ્ઝાય (રાગ : છઠ્ઠો આરો એવી આવશે) પાપસ્થાનક ચોથું વર્જીએ, દુર્ગતિ મૂલ અબંભ; જગ સિવ મુંઝ્યો છે એહમાં, છાંડે તેહ અચંભ. પાપ૦ ૧ રૂડું લાગે રે એ રે, પરિણામે અતિ અતિ ક્રુર; ફલ કિંપાકની સારિખું, વસજે સજ્જન દૂર. પાપ૦ ૨ અધર વિદ્રુમ સ્મિત ફૂલડાં, કુચ ફલ કઠિન વિશાલ; રામા દેખી ન રાચીએ, એ વિષવેલી રસાલ. પાપ૦ ૩ પ્રબલ જજ્વલિત અયપૂતલી, આલિંગન ભલું તંત; નરક દ્વાર નિતંબિની, જધન સેવન તે દુરંત, પાપ૦ ૪ દાવાનલ ગુણ વન તણો, કુલ મશી કૂર્ચક એહ; રાજધાની મોહરાયની, પાતક-કાનન મેહ. પાપ૦ ૫ પ્રભુતાએ હરિ સારીખો, રૂપે મયણ અવતાર; સીતાએ રે રાવણ યથા, છાંડો પર નર નાર. પાપ૦ ૬ દશ શિર રજમાંહે રોળિયા, રાવણ વિવશ અખંભ; રામે ન્યાયે રે આપણો, રોપ્યો જગ જય થંભ. પાપ૦ ૭ પાપ બંધાએ રે અતિઘણાં, સુકૃત સકલ ક્ષય જાય; અબ્રહ્મચારીનું ચિંતવ્યું, કદિય સફળ નવિ થાય. પાપ૦ ૮ મંત્ર ફલે જગ જસ વધે, દેવ કરે રે સાનિઘ્ધ; બ્રહ્મચર્ય ઘરે જે નરા, તે પામે નવિનધ. પાપ૦ ૯ શેઠ સુદર્શનને ટલી, શૈલિ સિંહાસન હોય; ગુણ ગાયે ગગને દેવતા, મહિમા શિયળનો જોય. પાપ૦ ૧૦ મૂલ ચારિત્રનું એ ભલું, સમકિત વૃદ્ધિ નિદાન; શીલ સલિલ ધરે જિ કે, તસ હુએ સુજશ વખાણ. ૧૧ CRCRCRCRCRCRCRCRCREDEREREACTURERERERURULUR દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિમણ કેવી રીતે બનાવશો ? Jain Education International For Private & Personal Use Only 373 www.jainelibrary.org


Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410