Book Title: Dravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Author(s): Bhaveshratnavijay
Publisher: Bhaveshratnavijay

View full book text
Previous | Next

Page 363
________________ અશુચિ કાયા રે મળ મૂત્રની ક્યારી, તમને કેમ લાગી એવડી પ્યારી રે; દેવ) હું તે સંયમી તમે મહાવ્રત ધારી, કામે મહાવ્રત જાશો હારી રે. દેવ) ૫ ભોગ વમ્યા રે મુનિ મનથી ન ઇચ્છ, નાગ અગંધન ફુલના જેમ રે; દેવ) ધિક કુળ નીચા થઈ નેહ નિહાળે, ન રહે સંયમ શોભા એમ રે. દેવી ૬ એવા રસીલા રાજુલ વયણ સુણીને, બુઝચા રહનેમિ પ્રભુજી પાસ રે; દેવી પાપ આલોવી ફરી સંયમ લીધું, અનુક્રમે પામ્યા શિવ આવાસ રે. દેવી ૭ ધન્ય ધન્ય જે નરનારી શિયળને પાળે, સમુદ્ર તર્યા સમ વ્રત છે એહરે દેવ રૂપ કહે રે તેમના નામથી હોવે, અમ મન નિર્મળ સુંદર દેહ રે. દેવ૦ ૮ ((૧૧) શ્રી વિજયશેઠ-વિજયાશેઠાણીની સઝાયો (રાગ દિન દુઃખિયાનો તું છે બેલી) શુક્લપક્ષ વિજયા વ્રત લીનો, શેઠ કૃષ્ણ પક્ષરો જાની; ધન ધન શ્રાવક પુણ્ય પ્રભાવક, વિજયશેઠ શેઠાણી. ૧ સજી શણગાર ચઢી પિયુ મંદિર, હૈયે હર્ષ ઓર તુલસાણી; ત્રણ દિવસ મુજ વ્રત તણા રે, શેઠ બોલે મધુરી વાણી. ધન, ૨ વચન સુણીને નીર ઢળિયાં, વદન કમલ થઈ વિલખાણી; પ્રેમ ધરી પદ્મણીને પૂછે, મેં કેમ થાયે વિલખાણી ? ધન) ૩ શુકલપક્ષ વ્રત ગુરુમુખ લીનો, મેં પરણોજી દુજી નારી; દુજી નાર મારે બેન બરાબર, ધન ધીરજ થારી રાણી. ધન૪ હૈયે હાર શણગાર સજી સબ, શ્યામ ઘટા હિયે હુકસાની; વર્ષાકાલ અતિ ઘણો ગરજે, ચિંહુધારા હો વરસે પાણી. ધન, ૫ એક શૈયાએ દોનું પ્રબલ, બેઉએ મન રાખ્યાં તાણી; પસ ભોજન દ્વાદશ સંવત્સર, બીજી નારીઓ ભરશે પાણી. ધન, ૬ મન વચન કાયા અખંડિત નિર્મલ, શીલ પાળ્યું ઉત્તમ પાણી; વિમલ કેવલી કરી પ્રશંસા, એ દોનું ઉત્તમ પ્રાણી. ધન૦ ૭ પ્રગટ હવા સંયમ વ્રત લીનો, મોહ કર્મ કયો ધૂળધાણી; રતનચંદ કરજોડી વિનવે, કેવલ લહિ ગયા નિર્વાણી. ધન, ૮ ((૧૨) શ્રી કૃષ્ણ વાસુદેવની સક્ઝાય) દુહ અરિહંત પદ પંકજ નમી, કર્મ તણી ગતિ જેહ: વરણવશું ભલી રીતથી, સુણજો ભવિ સસનેહ. ૧ RRRRRRRRRRRRRRRRR82828RRURURRARBAKARRA ૩૨૪ દ્રવ્ય પ્રતિભાને ભાવ પ્રતિમe કેવી તે બનાવશો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410