________________
અશુચિ કાયા રે મળ મૂત્રની ક્યારી, તમને કેમ લાગી એવડી પ્યારી રે; દેવ) હું તે સંયમી તમે મહાવ્રત ધારી, કામે મહાવ્રત જાશો હારી રે. દેવ) ૫ ભોગ વમ્યા રે મુનિ મનથી ન ઇચ્છ, નાગ અગંધન ફુલના જેમ રે; દેવ) ધિક કુળ નીચા થઈ નેહ નિહાળે, ન રહે સંયમ શોભા એમ રે. દેવી ૬ એવા રસીલા રાજુલ વયણ સુણીને, બુઝચા રહનેમિ પ્રભુજી પાસ રે; દેવી પાપ આલોવી ફરી સંયમ લીધું, અનુક્રમે પામ્યા શિવ આવાસ રે. દેવી ૭ ધન્ય ધન્ય જે નરનારી શિયળને પાળે, સમુદ્ર તર્યા સમ વ્રત છે એહરે દેવ રૂપ કહે રે તેમના નામથી હોવે, અમ મન નિર્મળ સુંદર દેહ રે. દેવ૦ ૮ ((૧૧) શ્રી વિજયશેઠ-વિજયાશેઠાણીની સઝાયો
(રાગ દિન દુઃખિયાનો તું છે બેલી) શુક્લપક્ષ વિજયા વ્રત લીનો, શેઠ કૃષ્ણ પક્ષરો જાની; ધન ધન શ્રાવક પુણ્ય પ્રભાવક, વિજયશેઠ શેઠાણી. ૧ સજી શણગાર ચઢી પિયુ મંદિર, હૈયે હર્ષ ઓર તુલસાણી; ત્રણ દિવસ મુજ વ્રત તણા રે, શેઠ બોલે મધુરી વાણી. ધન, ૨ વચન સુણીને નીર ઢળિયાં, વદન કમલ થઈ વિલખાણી; પ્રેમ ધરી પદ્મણીને પૂછે, મેં કેમ થાયે વિલખાણી ? ધન) ૩ શુકલપક્ષ વ્રત ગુરુમુખ લીનો, મેં પરણોજી દુજી નારી; દુજી નાર મારે બેન બરાબર, ધન ધીરજ થારી રાણી. ધન૪ હૈયે હાર શણગાર સજી સબ, શ્યામ ઘટા હિયે હુકસાની; વર્ષાકાલ અતિ ઘણો ગરજે, ચિંહુધારા હો વરસે પાણી. ધન, ૫ એક શૈયાએ દોનું પ્રબલ, બેઉએ મન રાખ્યાં તાણી; પસ ભોજન દ્વાદશ સંવત્સર, બીજી નારીઓ ભરશે પાણી. ધન, ૬ મન વચન કાયા અખંડિત નિર્મલ, શીલ પાળ્યું ઉત્તમ પાણી; વિમલ કેવલી કરી પ્રશંસા, એ દોનું ઉત્તમ પ્રાણી. ધન૦ ૭ પ્રગટ હવા સંયમ વ્રત લીનો, મોહ કર્મ કયો ધૂળધાણી; રતનચંદ કરજોડી વિનવે, કેવલ લહિ ગયા નિર્વાણી. ધન, ૮
((૧૨) શ્રી કૃષ્ણ વાસુદેવની સક્ઝાય)
દુહ
અરિહંત પદ પંકજ નમી, કર્મ તણી ગતિ જેહ:
વરણવશું ભલી રીતથી, સુણજો ભવિ સસનેહ. ૧ RRRRRRRRRRRRRRRRR82828RRURURRARBAKARRA ૩૨૪ દ્રવ્ય પ્રતિભાને ભાવ પ્રતિમe કેવી તે બનાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org