________________
નમસ્કાર થાઓ.
ઇતિ પૂર્વસૂરિદર્શિત-મંત્રપદવિદર્ભિતઃ સ્તવઃ શાંતિઃ |
આ પ્રમાણે પૂર્વાચાર્યોએ બતાવેલ અને મંત્રપદોથી ગૂંથાએલું સ્તવન શ્રી શાંતિનાથ પરમાત્માનું,
સલિલાદિભયવિનાશી, શાંત્યાદિકરચ્ચ ભક્તિમતામ્ II૧દા
જળ વગેરે ભયનો નાશ કરનાર અને શાંતિ વગેરે કરનાર છે ભક્તિ કરનાર મનુષ્યોને.
શબ્દાર્થ - ઇતિએ પ્રમાણે, પૂર્વસૂરિ-પૂર્વાચાર્યોએ, દર્શિત-બતાવેલા, મંત્રપદમંત્રના પદથી, વિદભિતઃ-ગર્ભિત એવું, સ્તવઃ-સ્તવન, શાંતઃ-શાંતિનાથનું, સલિલાદિ-જળ વગેરેના, ભયવિનાશી-ભયને નાશ કરનાર, શાંત્યાદિકર:-શાંતિ વગેરેને કરનારા, ભક્તિમતામ્ભક્તિ કરનારા મનુષ્યોને.
અર્થ - આ પ્રમાણે પૂર્વાચાર્યોએ બતાવેલ અને મંત્રપદોથી ગૂંથાએલું શ્રી શાંતિનાથ ભગવાનનું સ્તવન, જળ વગેરે ભયનો નાશ કરનાર અને ભક્તિ કરનાર મનુષ્યને શાંતિ વગેરે કરનાર છે.
વચ્ચેનું પઠતિ સદા, કૃણોતિ ભાવસતિ વા યથાયોગ... I
જે માણસ આ સ્તવનને ભણે છે, નિરંતર સાંભળે છે, ભાવના કરે છે (સ્મરણ કરે છે) સાવધાન યોગપૂર્વક,
સ હિ શાંતિપદં ચાયાત્, સૂરિ. શ્રીમાનદેવચ્ચ II૧TI તે અવશ્ય શાંતિપદ (મોક્ષ) પામે આચાર્યશ્રી માનદેવ પણ તે પદ પામે.
શબ્દાર્થ - યઃ-જે, એનં-આ સ્તવનને, પઠતિ-ભણે છે, સદા-હંમેશાં, કૃણોતિસાંભળે છે, ભાવયતિ-મનમાં સ્મરે છે, યથાયોગ-સાવધાન યોગ રાખીને, હિઅવશ્ય, શાંતિપદ-શાંતિના સ્થાનને, યાયા-પામે, સૂરિઃ શ્રીમાનદેવઃશ્રીમાનદેવસૂરિ.
અર્થ - જે માણસ આ સ્તવનને નિરંતર ભણે છે, સાવધાન યોગપૂર્વક (એકાગ્રપણે) સાંભળે છે અથવા સ્મરણ કરે છે તે અવશ્ય શાંતિપદને પામે. આચાર્ય શ્રી માનવદેવસૂરિ પણ તે પદ પામે,
ઉપસર્ગો ક્ષય યાંતિ, છિન્ને વિપ્લવલ્લયઃ | ઉપસર્ગો ક્ષય પામે છે, છેદાય છે વિઘ્નરૂપી વેલડીઓ, મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે II૧૮ના મન પ્રસન્નતાને પામે છે. પૂજતે છતે જિનેશ્વરને.
શબ્દાર્થ - ઉપસર્ગા-ઉપસર્ગો, ક્ષય-ક્ષયને, યાંતિ-પામે છે, છિદ્યન્ત-છેદાય GURURURURURURULERERERERERUR828RUARIORULUI દચ્છ પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? ૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org