________________
૧૪
વિષયાનુક્રમણિકા
પૃષ્ઠ ક્રમાંક
વિષય
૩૦૭
૩૦૮
૩૦૮ ૩૦૯ ૩૧૨
૩૧૩
૩૨૦ ૩૨૧ ૩૨૩ ૩૩૧ ૩૩૩ ૩૩૮ ૩૪) ૩૪૨
તીર્થકર સમકક્ષ શ્રીસંઘ જિનશાસનનો શ્રાવક પણ અન્યદર્શનના સંન્યાસી કરતાં ચડિયાતો છે મુક્તિગામી જીવોમાં પણ માર્ગભેદ સંભવિત, પરંતુ શ્રીસંઘમાં માર્ગભેદ અસંભવિત તીર્થકરથી અધિક શ્રીસંઘ આવા વિશાળ શ્રીસંઘની એક દેશથી પણ હૃદયપૂર્વકની ભક્તિ કરે તેને ત્રણ લોકના ત્રણ કાળના શ્રીસંઘની ભક્તિનું ફળ મળે છે શ્રીસંઘની આજ્ઞાના પાલનમાં ચૌદપૂર્વધર પૂ. ભદ્રબાહુસ્વામીનું દૃષ્ટાંત શ્રીસંઘની બીજી વાર આજ્ઞા, જેનું શ્રીભદ્રબાહુસ્વામી દ્વારા અંશતઃ પાલન પૂ. શય્યભવસૂરિએ શ્રીસંઘની આજ્ઞા માથે ચડાવીને શ્રીદશવૈકાલિકસૂત્રનું વિસર્જન ન કર્યું શ્રીસંઘની આજ્ઞા માથે ચડાવવાનાં અન્ય પણ દૃષ્ટાંતો શ્રીસંઘનું સ્વરૂપ : જિનાજ્ઞાસાપેક્ષ તે શ્રીસંઘ : જિનાજ્ઞાનિરપેક્ષ તે સંઘ નથી શ્રીસંઘની જિનાજ્ઞાધીનતા માટે પૂ. શ્રી વજસ્વામીના જીવનનો એક પ્રસંગ શ્રીસંઘની જિનાજ્ઞાની વફાદારી માટે પૂ. કાલિકાચાર્ય મહારાજાના જીવનનો એક પ્રસંગ પૂ. કાલિકાચાર્યનું દૃષ્ટાંત (ચાલુ) સમગ્ર સંસારમાં જેટલાં પણ શ્રેષ્ઠ ગુણરત્નો છે તે શ્રીસંઘમાં છે ગચ્છરૂપ સંઘના વિવિધ આચારદર્શનથી બહુમાનવૃદ્ધિ થતાં ઘી વહોરાવતાં ધના સાર્થવાહને બોધિબીજની પ્રાપ્તિ શ્રીસંઘની ખૂણે ખૂણે પ્રભાવકતાની તોલે વિશ્વમાં અન્ય કોઈ સાધન નથી શ્રી સંભવનાથ ભગવાન શ્રીસંઘની ભક્તિ કરીને તીર્થકર બન્યા શ્રીસંઘની માનસિક આશાતનાના ફળમાં સગર ચક્રવર્તીના ૬૦,૦૦૦ પુત્રોનું દૃષ્ટાંત પરિશિષ્ટઃ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ
૩૪૬ उ४७ ३४८
૩૫૪-૩૫૩
નોંધ :૧. પુસ્તકમાં પાઠ આપ્યા છે તેમાં જે પાઠ શરૂ થતાં પહેલાં ની નિશાની કરી છે તે પાઠ તેની આગળનો પાઠ જે વિધાન
માટે આપ્યો છે તે જ વિધાન માટે જાણવો. ૨. પરિશિષ્ટમાં જ્યાં ૨ નિશાની છે તે ગ્રંથ દર્શાવવા મુકી છે જ્યાં ને નિશાની છે તે પાઠ દર્શાવવા મુકી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org