Book Title: Dharmdravya Vyavastha Aa Rite Thay Che Tatha Devdravyana Shastrapatho
Author(s): Jayghoshsuri, Rajendrasuri, Hemchandrasuri, Jaysundarsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 4
________________ જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય + પરંપરા આધારિત શુદ્ધ વહીવટ આવક (૧) કલ્પિત દેવદ્રવ્ય ખાતું ઃ • ઉપધાનની-સંઘની-તીર્થ માળના ચડાવા. પ્રભુ મૂર્તિને અંજન શલાકા-પ્રતિષ્ઠાના ચડાવા. ગણધર ભગવંતોની પ્રતિમા ભરાવવાના–પ્રતિષ્ઠાના ચડાવા. વરઘોડાના રથસંબંધી ચડાવા. કુમારપાળની આરતીના ચડાવા. દેરાસરના દ્વારોદ્ઘાટનના ચડાવા. દેવદ્રવ્ય-ભંડાર ત્રિગડું / સિંહાસન (ખર્ચ બાદ કરીને) ચડાવા.” જન્મ વાંચનમાં સુપનના / પારણા વગેરેના ચડાવા. (માત્ર જન્મ વાંચન/સુપન ઉતારવા માટે જ મંડપ હોય તો તેનો ખર્ચ બાદ કરતાં વધે તે.) દેરાસરમાં કંકુથાપા કરવાનો ચઢાવો. પંચકલ્યાણક ઉજવણીના ચઢાવા. જે દેવકું સાધારણ કહેવાય છે તે પણ આ વિભાગમાં સમાઈ જાય છે. અંજનશલાકામાં ભગવાનના માતા-પિતા, કુલમહત્તરા-ઈન્દ્ર-ઈન્દ્રાણીમંત્રી પુરોહિત-જયોતિષી-પ્રિયંવદાદાસી વગેરે બનવાના ચડાવા કલ્પિત દેવદ્રવ્ય બને છે. નોંધ :- જે તે ખાતાની રકમની આવક – જાવક સામ સામેના પાના ઉપર આપેલ છે. તથા ૪૦ વર્ષ જૂની પુસ્તિકા “વિજય પ્રસ્થાન' ના દેવદ્રવ્યના શાસ્ત્રપાઠો પેજ નં. ૧૬ થી આપેલા છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20