Book Title: Dharmdravya Vyavastha Aa Rite Thay Che Tatha Devdravyana Shastrapatho
Author(s): Jayghoshsuri, Rajendrasuri, Hemchandrasuri, Jaysundarsuri
Publisher: Divyadarshan Trust
View full book text ________________
જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય પરંપરા આધારિત શુદ્ધ વહીવટ
આવક
(૧૦) પાઠશાળા ખાતું :
પાઠશાળા માટે કાયમી દાન. પાઠશાળાના વાર્ષિક | માસિક ચડાવા. પાઠશાળામાં પ્રભાવના ફંડ. પાઠશાળા તરફથી તીર્થયાત્રા માટે દાન. પાઠશાળા જનરલ ફંડ.
(૧૧) આયંબીલ ખાતું ઃ
આયંબીલ ભવનની વિવિધ સ્કીમોનું દાન. આયંબીલ ખાતે મળેલ ભેટ | ફંડ. આયંબીલ કરાવવાના નકરાની આવક. આયંબીલ તિથિ યોજના. બે ઓળીના નકરાની આવક.
(૧૨) પ્રભાવના ખાતું:
પ્રતિક્રમણની પ્રભાવના ફંડાનકરો. પૌષધની પ્રભાવના ફંડ/નકરો. તપસ્વી પ્રભાવના ફંડ/નકરો. પૂજા પ્રભાવના ફંડ/નકરો. જન્મવાંચન દિને પ્રભાવનાનો નકરો. (તે તે ખર્ચ તે તે આવકમાંથી બાદ કરવો.). પ્રભાવના,બહુમાન તિલક-શ્રીફળ વગેરે કરવાના ચડાવાની આવક.
(10)
Loading... Page Navigation 1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20