Book Title: Dharmdravya Vyavastha Aa Rite Thay Che Tatha Devdravyana Shastrapatho
Author(s): Jayghoshsuri, Rajendrasuri, Hemchandrasuri, Jaysundarsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 15
________________ જાવક 0 જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય + પરંપરા આધારિત શુદ્ધ વહીવટ (૧૭ નંબરનું ચાલુ) કુમારપાળનો ડ્રેસ વરઘોડા વગેરેનો ખર્ચ. માણસો-મુનિમજીને પગાર, લોન, બોનસ વગેરે. બીલબુક વાઉચર/સ્ટેશનરી-ઝેરોક્ષ-ટેલીફોન વગેરે જનરલ ખર્ચ. બ્લેક બોર્ડ રીપેરીંગ-પેઈન્ટીંગ ખર્ચ. તકતીઓ/કંકોત્રીઓ/ફોટાઓ વગેરે ખર્ચ અમીછાંટણાનો/બહુમાન સામગ્રીનો ખર્ચ. શિબિર, મહોત્સવ વગેરેમાં પ્રભાવના સાધર્મિકભક્તિ વગેરેનો ખર્ચ. તપના બીયાસણા/અત્તરવાયણા/પારણા ખર્ચ. ગુરૂમહારાજના સામૈયાનો ખર્ચ (ચોમાસુ પ્રવેશ) વરઘોડાનો ખર્ચ બેન્ડ, મંડળ, મંડળીઓ, ઝાંકીઓ. પ્રવચન, શિબિરાદિ માટે મંડપ વગેરે ખર્ચ. દેરાસર તથા જ્ઞાન ખાતા ઉપરાંત જે કાંઈ ધર્મખાતાનો ખર્ચ હોય તે તમામ. દેરાસરનું પાણી બીલ, મેઈન્ટેનન્સ બીલ. સુખડ અને કેસરનું ખર્ચ, પગલુંછણીયું. નવકારશી જમણ કે સ્વામિવાત્સલ્યના ખર્ચમાં. ફલે ચુંદડીનો ખર્ચ. ધાર્મિક મહોત્સવના મંડપ વગેરે માટે ખર્ચ નોંધ :- સિદ્ધચક્ર પૂજનાદિ મહોત્સવો, અંજનશલાકા પ્રતિષ્ઠાદિ મહોત્સવો જિનભક્તિ અનુષ્ઠાનો વગેરેમાં સિદ્ધચક્ર પૂજન વગેરેના પેકેજમાં જો પ્રભાવના, સાધર્મિકભક્તિ વગેરેથી યુક્ત નકરા/બોલીથી આદેશ અપાયો હોય તો તે રકમમાંથી સામગ્રી/સંગીતકાર/માઈક/ડકોરેશન/પ્રભાવના સાધર્મિકભક્તિ વગેરે બધો ખર્ચ બાદ કરીને બાકીની રકમ કલ્પિત દેવદ્રવ્ય ખાતે જમા કરી શકાય. જો પ્રભાવના કે સાધર્મિકભક્તિથી મુક્ત નકરા કર્યા હોય તો તે રકમમાંથી પ્રભાવના કે સાધર્મિકભક્તિનો ખર્ચ બાદ ન કરી શકાય. ખાસ નોંધઃ-જ્ઞાનદ્રવ્ય-ગુરુદ્રવ્ય-સાધારણદ્રવ્ય, જે ખાતાની આવક જે તે ખાતામાં વપરાય તેની ઉપરના ખાતામાં વપરાય, પણ નીચેના ખાતામાં ના વપરાય. ભગવાનનો ન હોય તેવા વરઘોડામાં પણ બગી વગેરે કે બીજી રચનાઓના ખર્ચ થઈ શકે. (વધારો સર્વ-સાધારણ ખાતે જમા). (15) 0 C

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20