Book Title: Dharmdravya Vyavastha Aa Rite Thay Che Tatha Devdravyana Shastrapatho Author(s): Jayghoshsuri, Rajendrasuri, Hemchandrasuri, Jaysundarsuri Publisher: Divyadarshan Trust View full book textPage 9
________________ જેન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય + પરંપરા આધારિત શુદ્ધ વહીવટ જાવક (૬) સાધુ-સાધ્વીજી વૈયાવચ્ચ ખાતું : સાધુ-સાધ્વીજી મ.સા.ની વૈયાવચ્ચ માટે જરૂરી તમામ કાર્યનો ખર્ચ વિહારધામમાં (જૈન શ્રાવકો-દીક્ષાર્થી-જૈન માણસો સિવાય) સાધુ-સાધ્વીજી માટે ગોચરી-પાણી ખર્ચ. (૭) ગુરૂપૂજન ખાતું: (સંમેલનના ઠરાવ પ્રમાણે) સાધુ-સાધ્વીના ભોજન/દવા વગેરે સિવાયના ડોળીવાળા, વ્હીલચેર વગેરે માણસનો પગાર વગેરે બાહ્ય ઉપયોગમાં (અજૈન માણસબાઈનો ખર્ચ, સામાન પહોંચાડવાનો ખર્ચ) સાધુ-સાધ્વીજી માટે ઉપકરણો. (દેરાસરના કેસર-વાસક્ષેપ વગેરેથી ગુરૂની પૂજા ના થાય.) અગ્નિ સંસ્કારની આવક ગુરુમૂર્તિ-ગુરૂમંદિર નિર્માણ, અથવા (પ્રભાવનાભોજન સિવાય) અણહિકા મહોત્સવ વગેરેમાં વપરાય. (સાધુ-સાધ્વી માટે ન વપરાય) અથવા અગ્નિસંસ્કારની આવક જીવદયા માટે વપરાય. (૮) સ્વામી વાત્સલ્ય ખાતું • સ્વામી વાત્સલ્ય માટેનો ખર્ચ. (વધારો સાધારણ ખાતે જમા થાય.) (૯) સાધર્મિક ભક્તિ ખાતું ઃ સાધર્મિકોને સહાય | ભક્તિ વગેરે. સાધર્મિક કીટ અર્પણ, ઔષધ ડૉકટર-વૈદ્ય વગેરે ખર્ચ.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20