Book Title: Dharmdravya Vyavastha Aa Rite Thay Che Tatha Devdravyana Shastrapatho
Author(s): Jayghoshsuri, Rajendrasuri, Hemchandrasuri, Jaysundarsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 11
________________ જેન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય + પરંપરા આધારિત શુદ્ધ વહીવટ - જાવક (૧૦) પાઠશાળા ખાતુંઃ પાઠશાળા માટેનું મકાનનું બાંધકામ,રીપેરીંગ/કલરકામ/ફર્નીચર,લાઈટ મેઈન્ટેનન્સ/સાફ-સફાઈ ખર્ચ વગેરે. પાઠશાળાના મકાનનું ભાડું. ધાર્મિક શિક્ષકોને પગાર લોન વગેરે. ધાર્મિક પુસ્તક/સાપડા વગેરે વસાવવા. યાત્રા પ્રવાસ ખર્ચ. પાઠશાળામાં પ્રભાવના/અલ્પાહાર. બાળકોનું સમૂહસામાયિક/શિબિરો. પાઠશાળા માટે તકતી છાપકામ વગેરે કામ. (૧૧) આયંબીલ ખાતું: આયંબીલ ભવન બાંધકામનો/તકતીનો ખર્ચ/ભાડું/રીપેરીંગ/મેઈન્ટેનન્સ હાઉસટેકસ-વાસણ-ગેસ વગેરે. આયંબીલ ખાતાની લાઈટ/રસોઈયા-માણસોનો, મહેતાજીનો પગાર વગેરે. આયંબીલ માટે અનાજ વગેરે ખરીદીનો ખર્ચ. ઓળીના પારણાનો ખર્ચ. (૧૨) પ્રભાવના ખાતું : પ્રતિક્રમણ પ્રભાવના ખર્ચ. પૌષધ પ્રભાવના ખર્ચ. તપસ્વી પ્રભાવના ખર્ચ. પૂજા પ્રભાવના ખર્ચ. જન્મવાંચન પ્રભાવના ખર્ચ. બહુમાનના શ્રીફળ/હાર-શાલ વગેરે ખર્ચ. (11)

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20