Book Title: Dharmdravya Vyavastha Aa Rite Thay Che Tatha Devdravyana Shastrapatho
Author(s): Jayghoshsuri, Rajendrasuri, Hemchandrasuri, Jaysundarsuri
Publisher: Divyadarshan Trust
View full book text ________________
જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય પરંપરા આધારિત શુદ્ધ વહીવટ
આવક (૧૩) દેવ-દેવી ખાતું:
દેવ-દેવીની મૂર્તિ ભરાવવાની બોલીની અથવા નકરાની આવક. દેવ-દેવીની દેરી બનાવવાની બોલીની અથવા નકરાની આવક દેવ-દેવીની પ્રતિષ્ઠાની બોલીની અથવા નકરાની આવક.. દેવ-દેવીના ભંડારની અથવા નકરાની આવક. દેવ-દેવીને ખેષ-ચૂંદડીની અથવા નકરાની આવક. સુખડી-શ્રીફળના તોરણની અથવા નકરાની આવક. દેવ-દેવી પૂજન/હોમ વગેરેની અથવા નકરાની આવક.
દેવ-દેવીની આંગી/આરતીના ચડાવા. (૧૪) પૌષધશાળા (ઉપાશ્રય) ખાતુંઃ
પૌષધશાળા (ઉપાશ્રય) બાંધકામની વિવિધ સ્કીમો તકતીઓ દ્વારા દાન. પૌષધશાળા ફંડ. ગુરૂકૂંછણાનું દ્રવ્ય. જીવદયાનું ખાતું : જીવદયાની ટીપ. જીવદયા ખાતે થયેલી આવક. મહાત્મા કાળધર્મ પછીની અગ્નિસંસ્કાર વગેરેની બોલીની આવક.
(૧૬) અનુકંપા ખાતું :
અનુકંપા ફંડ/આવક. ખીચડી ઘરની આવક. ગરીબોદ્ધાર ફંડ.
ભૂખ્યાને ભોજન ફંડ. (૧૭) સર્વ-સાધારણ-શુભ ખાતુંઃ (ધાર્મિક)
શાલિભદ્ર, પુણીયો શ્રાવક, ૧૬ ઉદ્ધારક, કનકશ્રી વગેરેના બહુમાનાદિ ચડાવાની આવક. વર્તમાન સંઘપ્રમુખને તિલક કરવાની ચડાવાની આવક.
(12)
Loading... Page Navigation 1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20