Book Title: Dharm Sadhna Author(s): Kundakundvijay Publisher: Unknown View full book textPage 5
________________ * ઘ ચ શહેશ્વર શ્વાવાદ નમઃ | - નો દંતા પ્રસ્તાવના જીવનમાં ધર્મ સાધના કરવી એ માનવનું એક મુખ્ય અને શ્રેષ્ઠ કતવ્ય છે. માનવ માટે એનાથી ઉચુ કર્તવ્ય બીજું કઈ નથી. માનવ ભવજ એક એ ભવ છે કે જેમાં ધર્મસાધનાને હિવતમાં ઉતારી હાકાય છે અને ક્રમે ક્રમે તેને પરાકાષ્ટાએ પણ પહોંચાડી શકાય છે. એ દષ્ટિએ જ શાસ્ત્રોમાં અન્ય રાવે કરતાં સાતવ ભવને સૌથી . ' ' : : : :. શ્રેષ્ઠ ભવ ગણ૦ અનંત પુણ્યરાશિ એકત્ર થયા પછી કદાચિત્ કવચિત માનવ જન્મની પ્રાપ્તિ થાય છે અને એમાં પણ ઉત્તમ ક્ષેત્રાદિની સામગ્રી પૂવર્કને જન્મ તે એથી પણ અતિ અતિ દુર્લભ મનાય છે. આ અતિશય દુર્લભ માનવ જન્મ પામીને મનુષ્ય, કેવળ દુઃખ અને દુર્ગતિના કારણભૂત અર્થ અને કામ પુરૂષાર્થમાં જ આસક્ત બની તેને હારી ન જાય અને પિતાને પ્રાપ્ત થયેલ શક્તિ અને સામગ્રી અનુસાર ધર્મસાધના કરી ચતુર્થ પુરૂષારૂપ મેક્ષની નજીક પહેર ચતે જાય, તે માટે પૂર્વના કરૂણાવંત અને જ્ઞાની મહાપુ.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 656