Book Title: Dharm Sadhna
Author(s): Kundakundvijay
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 3
________________ એ માલ ધર્મ સાધના ” નામના પુસ્તકની આ બીજી આવૃત્તિ છે. તેની પ્રથમ આવૃત્તિ ટુ'કા ગાળામાં ખપી જવાથી અને ત્યારબાદ આ પુસ્તકની સતત માંગ રહ્યા કરવાથી તેની આ બીજી આવૃત્તિ સુધારા વધારા સાથે પ્રગટ કરવામાં આવી છે. આરાધક વર્ગનું આ પુસ્તક પ્રત્યે આકર્ષીણ થવામાં મુખ્ય કારણ તે આ પુસ્તકમાં જે જે વિષયા રજુ કરવામાં આવ્યા છે, તે વાંચતાંવિચારતાં આધુનિક યુગમાં ધર્મ અને તેના અનુષ્ઠાના સબધી તથા ચેગ અને ઉપાસના સબધી વિચારક વર્ગોમાં જે જે જિજ્ઞાસાએ ઉત્પન્ન થાય છે, તેની તૃપ્તિ માટેની સામગ્રી પુરી પાડવામાં આવી છે, તથા શ્રદ્ધાળુ આત્માની શ્રદ્ધા વધુ દૃઢ અને તેવા અનેકાનેક વિષચાન પસદગી કરીને તેને આ પુસ્તકમાં દાખલ કરવામાં આવી તે છે. જીવન ઉપચેગી નાના મોટા કુલ ૬૫૦ થી પણ વધુ વિષચેાના આમાં સમાવેશ થયા છે. વાચકવર્ગને આ એક જ પુસ્તકમાં ન્યાય—નીતિ, આચાર, વિચાર, ચાગ, અધ્યાત્મ અને મહામત્ર વગેરે સખ’ધી જીવન સ્પશી અનેક ખાખતા મળી શકશે અને તેમાંથી પેાતાના સજોગ અને સામર્થ્ય મુજબ તે પેાતાને ચાગ્ય સામગ્રી મેળવી આત્મ કલ્યાણને માર્ગે આગળ વધી પેાતાના માનવ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 656