Book Title: Chitrasen Padmavati Charitram Author(s): Rajvallabh Gani Publisher: Vishvaprabhashreeji View full book textPage 7
________________ चित्रसेन चरित्रम् IIબા સ્વ.પ.પૂ.સા. વિમલશ્રીજી મ.સા. નું જીવન ઝરમર HERSELALLSLSLSLSLSLSLSL આ સૃષ્ટિના સૌન્દર્ય બાગમાં પુષ્પો ખીલે છે અને કરમાય છે. પણ તે પુષ્પની કિંમત છે. તેની વિશેષતા એ છે કે જે પુષ્પ દૂર સુદૂર સુધી પોતાની સૌરભ પ્રસરાવી અનેક માનવીઓના મનને તાજગીથી ભરી દે છે અને હૃદયને પ્રફુલ્લિત બનાવે છે. તે પ્રમાણે આ વિશ્વમાં અનેક જીવો જન્મે છે, પણ તે જીવનની કિંમત છે કે જેમનું સોહામણું વ્યક્તિત્વ સદાયે અનેક જીવોને જીવનની નવી રાહ બતાવે છે. સત્ય - અહિંસા - પ્રેમ - સદાચાર - ચરિત્ર જેવા ઉત્તમ સંસ્કારોનો ખજાનો જગત સમક્ષ ધરી, તેનો અમૂલ્ય વારસો મુમુક્ષ છવોને આપવા એ પ્રચંડ પુરૂષાર્થ ખેડે છે. પ્રમાદની ઘેરી નિંદ્રામાંથી જાગૃત કરી કર્તવ્યના પંથે દોરી જવા માર્ગદર્શન આપે છે. મેવાડની ઐતિહાસિક ભૂમિ ઉદયપુર નગરમાં ધનધાન્યથી સંપન્ન અને ધર્મપ્રેમી અને સદગૃહસ્થ પરિવાર વચ્ચે ચપલોત વંશવિભૂષણ શ્રી ભૂરીલાલભાઈ અને તેમની પત્ની શીલ સંસ્કારોથી સુશોભિત શ્રીમતી હેતબેનની કુક્ષીએ ન્યારત્નનો જન્મ થયો. તેનું નામ માતાપિતાએ નજરબેન પાંડ્યું. નાના નજરબેનના જીવનમાં એવાં સુંદર સંસ્કારોના બીજારોપણ થયાં કે જે આજે વિશાલ વટવૃક્ષ રૂપે કલ્યા-ફાલ્યા અને તેની મહેંક ચોમેર પ્રસરી. માતાપિતાના સંસ્કાર ht અને પૂર્વના ધર્મના સંસ્કારવાળી બાલિકાના હદય ઉદધિમાં આધ્યાત્મિક્તાનો અખૂટ ખજાનો ભર્યો હતો. પરંતુ માતાપિતાના આગ્રહ અને પૂર્વકૃત ભોગાવલી કુર્મોદયથી નજરબેનના લગ્ન શ્રી કન્ફયાલાલ સા.ના સુપુત્ર ચિ. અમૃતલાલ ચેલાવતની સાથે થયાં. વિનય વિવેક કુલ મર્યાદા આદિ ગુણોથી સાસરિયામાં ગૌરવમય સ્થાન પ્રાપ્ત કર્યું. નજરબેનને બે ન્યારત્ન સંસાર ફળ રૂપે મળ્યા. પરંતુ નાની બંને દિકરીના મૃત્યુએ તેમના ચૈતન્યમય આત્મામાં જીવનની ક્ષણિકતા અને સંસારની અસારતાએ વૈરાગ્યનું ઝરણું વહેવા લાગ્યું. ક્ષણિક છવનમાં નશ્વરનો મોહ છોડી અવિનાશી આત્માની આરાધના કરવા માટે પ્રવજ્યા પંથે પ્રયાણ કરવું એ જ શ્રેયસ્કર છે. તેમનો વૈરાગ્ય વેગવંત બન્યો. તેથી પોતાના પતિને બીજીવાર અંબાલાલભાઈ ચૌધરીની સુપુત્રી દુધિયાબેન , સાથે લગ્ન કરાવ્યાં. બે વર્ષ ગૃહસ્થાવાસમાં રહીને 15 વર્ષ સંસારવાસમાં વ્યતીત કરીને જાગૃત આત્મા મોહ-મમતાના બંધનને તોડી ધૂમધામથી વિ.સં. Jun Gun Aaradhak The III d e Gunratnasuri MS .Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 228