Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 10
________________ ભાવનગરમાં માધ્યમિક શિક્ષણ પૂરું કરી મેટ્રિકની પરીક્ષા “પસાર કરીને ઈ. સ. ૧૯૦૯માં ઉચ્ચ અભ્યાસ માટે એએ મુંબઈ ગયા. ત્યાં એલ્ફિન્સ્ટન અને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરી એમણે ઈ. સ. ૧૯૧૩માં ખી. એ. ની ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યાર આદ પોતાના વડીલ પિત્રાઈભાઈ શ્રી મેાતીચંદ ગિરધરલાલ કાપડિયાને ત્યાં રહી એમણે કાયદાશાસ્ત્રના અભ્યાસ કર્યા અને ઈ. સ. ૧૯૧૬માં એલએલ. ખી. ની ઉપાધિ મેળવી. મેાતીચંદભાઈ વ્યવસાયે સેાલિસિટર હાઈ પરમાનદભાઈ એ એલએલ. ખી. થઈ તે તરત જ એ પેઢીમાં કામગીરી સ્વીકારી લીધી. દશેક માસ એમણે આ કામ ત કર્યું, પરંતુ શુદ્ધતાના આગ્રહી સ્વભાવે એમને વકાલતના વ્યવસાયમાં લાંબું ટકવા દીધા નહિ. હવે એમની નજર વ્યાપારક્ષેત્રમાં કરી અને જરીના ધંધામાં ઝ ંપલાવ્યું. સાહસ વિના સિદ્ધિ નથી એમ એ માનતા. કિન્તુ અહી સાહસે યારી આપી નહિ; ધંધામાં ખેાટ આવી પડી; કિન્તુ એમની શુદ્ધતામાં એટ આવી નહાતી : પિતૃકમાઈ ના પૈસા એમાં રાકયા હતા તે ડૂખ્યા, તેને પરિણામે, મિલતના પિતાએ જ્યારે ભાગ પાડયા ત્યારે, એમણે પોતાનેા ઠીક ઠીક ભાગ જતા કર્યાં, કારણ કે નૈતિક રીતે એમણે પોતાના ભાઈના હિસ્સાના પૈસા જરીના આ વ્યાપારમાં ગુમાવ્યા હતા. એમની ન્યાયપ્રિયતા અને સચ્ચાઈનુ -આ ઉમદા ઉદાહરણ છે. હવે એમણે રસિકભાઈ તથા ચંદુભાઈ ઝવેરી જેવા વ્યાપારી મિત્રાની સલાહથી ઝવેરાતના ધંધા શરૂ કર્યાં અને ઘણાં વર્ષો સુધી પ્રામાણિકપણે ચલાવ્યેા. ઈ. સ, ૧૯૪૧નાં તે। એએ · ડાયમન્ડ મન્ટસ એસાસીએશન ના ઉપપ્રમુખ પણ વરાયા. આ ઝવેરાત વચ્ચે પણ મુખ્યત્વે તે માનવહૃદયની અમીરાતના જ એ ઝવેરી > For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 332