Book Title: Buddhiprabha 1960 10 SrNo 12 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 6
________________ જ્ઞાન સીતારા ........ ( રાગ- દેખ તેરે સાંસારી હાલત...... ) પાવાપુરીમાં મેક્ષ પધાર્યા, શ્રી મહાવીર ભગવાન. મુજને આપે। આત્મીક જ્ઞાન, સધ્ધિધારી ગૌતમ સ્વામી પામ્યા નિદાન. દીવાળી દ્દિનભ્રષ્ટ કહાયા શીવસદન પ્હોંચ્યા વીર જિનરાયા; ધર્માં રાગી જતેના દિલ દુભાયા, અંતર ભકિત નાદ ઉભરાયા; દ્રવ્ય દીપકની શ્રેણી માંડી મેળવવા શ્રી ભગવાન ગૌતમ સ્વામી મેળવે આત્મજયંતિ, અંતર દ્વીપ અજવાળે ઊભે વિભૂતિ; દૂર નાડી ણધરની ભવભ્રાંતિ, પ્રિય શિષ્યને બતાવી મેાક્ષની ક્રાંતિ; તે રીતે બતાલાવે મુજને ખાંળ છું નાદાન નૂતન વષૅ બનું આત્મમાધક, નિરાળો રહું છેાડી સસાર માદક; કામ ક્રોધને બનુ હું નાશક, દૂર કરૂ કાર્યોં ધર્મના બાંધક; મારૂ દિલડુસાર્ક કરવાને માગું એકજ સાન, આપની છાયામાં વાસ છે મારે! રહેમ નજર રાખીને તા; નૂતન વર્ષ ગમૐ જ્ઞાન સીતારા, પ્રગટે દીપક વચેત કરનારે; જ્યોત ઝબકારે વસંત આંગણીયે, જ્ઞાન પ્રગટે દીપ્તિમાન. મુજને ૧ મુજને ૨ મુજને ૩ મુજને ૪ મુજને ૫ સ. મ. શ્રી. સતપ્રભામીજી. અંજલિ મુંબઈમાં શ્રીદ્ બુદ્ધિસાગરજી મ. સા‚ ની જયંતિ પ્રસ ંગે લેવાયેલી તસ્વીરઃ મુખ્ય મહેમાન શ્રી નાથજી શ્રીમદ્જીના જીત્રન પર પ્રવચન કરી રહ્યા છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56