________________
જ્ઞાન સીતારા ........
( રાગ- દેખ તેરે સાંસારી હાલત...... ) પાવાપુરીમાં મેક્ષ પધાર્યા, શ્રી મહાવીર ભગવાન. મુજને આપે। આત્મીક જ્ઞાન, સધ્ધિધારી ગૌતમ સ્વામી પામ્યા નિદાન. દીવાળી દ્દિનભ્રષ્ટ કહાયા શીવસદન પ્હોંચ્યા વીર જિનરાયા; ધર્માં રાગી જતેના દિલ દુભાયા, અંતર ભકિત નાદ ઉભરાયા; દ્રવ્ય દીપકની શ્રેણી માંડી મેળવવા શ્રી ભગવાન ગૌતમ સ્વામી મેળવે આત્મજયંતિ, અંતર દ્વીપ અજવાળે ઊભે વિભૂતિ; દૂર નાડી ણધરની ભવભ્રાંતિ, પ્રિય શિષ્યને બતાવી મેાક્ષની ક્રાંતિ; તે રીતે બતાલાવે મુજને ખાંળ છું નાદાન નૂતન વષૅ બનું આત્મમાધક, નિરાળો રહું છેાડી સસાર માદક; કામ ક્રોધને બનુ હું નાશક, દૂર કરૂ કાર્યોં ધર્મના બાંધક; મારૂ દિલડુસાર્ક કરવાને માગું એકજ સાન, આપની છાયામાં વાસ છે મારે! રહેમ નજર રાખીને તા; નૂતન વર્ષ ગમૐ જ્ઞાન સીતારા, પ્રગટે દીપક વચેત કરનારે; જ્યોત ઝબકારે વસંત આંગણીયે, જ્ઞાન પ્રગટે દીપ્તિમાન.
મુજને ૧
મુજને ૨
મુજને ૩
મુજને ૪
મુજને ૫
સ. મ. શ્રી. સતપ્રભામીજી.
અંજલિ
મુંબઈમાં શ્રીદ્ બુદ્ધિસાગરજી મ. સા‚ ની જયંતિ પ્રસ ંગે લેવાયેલી તસ્વીરઃ મુખ્ય મહેમાન શ્રી નાથજી શ્રીમદ્જીના જીત્રન પર પ્રવચન કરી રહ્યા છે.