Book Title: Buddhiprabha 1960 10 SrNo 12
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat
View full book text
________________
a * બુદ્ધિપ્રભા ?? ના વિકાસ માટે આપ સૌના સહકાર આવશ્યક છે. આપને શું ગમે છે ને શું નથી ગમતું', કેમ કે શાથી એ સવાલની ચર્ચા કરતી એક પ્રશ્નોત્તરી અત્રે અમે રજુ કરીએ છીએ. જેના ટૂંકાણમાં ને મુદ્દાસર જવા દરેક વાંચક ભાઇબહેનને કાર્યાલયને સરનામે મેલવા વિનંતી છે.—તત્રીએ. (૧) “બુદ્ધિ પ્રભા ?? તમને ગમ્યુ ? શાથી? (૨) બાર મહિનામાં “ બુદ્ધિપ્રભા ?? તે તમારી દ્રષ્ટિએ ક લેખ, વાર્તા, કાવ્ય ૧.
શ્રેષ્ઠ લાગ્યું ? (૩) “બુદ્ધિપ્રભા ?? ના કયા લેખક તમને વધુ વાંચવા ગમે છે ? (૪) સંપાદનમાં તમને વધુ શું ઉમેરવા જેવું લાગે છે ? (૫) શ્રીમદ્ બુદ્ધિસાગરજીના સાહિત્યના કેટલા પાના રાખીએ તો તમને ગમે? (૬) તંત્રી લેખ તમને જરૂરી લાગે છે ? | (૭) શાસન સમાચાર માટે આપને શેા અભિપ્રાય છે ? (૮) તમને વધુ શું ગમે ? વાર્તા, લેખ, કાવ્ય, પત્રો, વિવેચન છે (૯) દર અકે ચાલુ રહેતી વાર્તા તમને ગમશે ? (૧૦) વાંચકાના વિચાર રજુ કરતી કટાર શરૂ કરીએ તો તમે વધાવશે ? (૧૧) “જ્ઞાન ચર્ચા” જેવી કટાર શરૂ કરીએ તો તમને ગમશે ? તેમાં તમે કેટલો ભાગ લેશે ? (૧૨) સ્વતંત્ર વિભાગે શરૂ કરીએ તે તમને વાંચવામાં આનંદ આવશે ? એવા કયા
વિભાગે તમે વાંચવા માંગે છે ? | (૧૩) “ બુદ્ધિ પ્રભા ?? ના તમને કેટલા પાના રાખવા પસંદ છે ?' (૧૪) વાર્ષિક લખાણોમાંથી શ્રેષ્ઠ લેખાણાને ઇનામાની યોજના રાખીએ તો ? (૧૫) ** બુદ્ધિપ્રભા ?’ જાહેર ખબર લે છે તે માટે આપનું શું મંતવ્ય છે ? | (૧૬) “ બુદ્ધિપ્રભા ?? સમૃદ્ધ બને અને શ્રી મદજીનું સાહિત્ય વૃધુ ને વધુ વંચાતુ
થાય તે માટે આપની પાસે કેાઈ ચાજના છે ?
જૈન સાહિત્ય સિવાય ઇતર સાહિત્ય “ બુદ્ધિપ્રભા ” માં વાચવું" આપને ગમશે ? (૧૮) સળગ સચિત્ર નવલકથા શરૂ કરીએ તો ? (૧૯) પ્રથમ પાને શું હોય તે ગમે ? પ્રભુની વાણી, શ્રીમદ્જીનું ચિંતન, સૂત્રોની
વિલેણા કાવ્ય કે ચિંતન કણિકાઓ ? (૨૦) સુખપૃષ્ઠની પાછળની બન્ને બાજુએ માનદ પ્રચારકોના નામ તેમજ જાહેરાતના
ભાવ. મૂકીએ છીએ તે તમને પસંદૂ છે ? (૨૧) એ બન્ને બાજુએ તમે શું મૂકવા માંગો છે ? (૨૨) ઘર કે મહાપુરુષના સંક્ષિપ્ત પ્રસંગ ચિત્રો આપીએ તો તમને ગમશે ? ((૨૩) વિનતી વાર્તાલાપે, હાસ્ય ટુચકા, સુવાકા, નાના કાવ્યા, જાણવા જેવું , ખૂટતી
જગાઓમાં મૂકીએ તે તમને પસંદ આવશે ? (૨૪) વરસમાં કેટલા વિરીષાંક કાઢવા તમને યેાગ્ય લાગે છે ? કયા કયા ?, | (૨૫) આવતા એ કેમના સાહિત્યની જાહેરાત અગાઉથી કરીએ તો તુમને ગમશે ?
કો ,
|

Page Navigation
1 ... 53 54 55 56