Book Title: Buddhiprabha 1960 10 SrNo 12
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 12
________________ ૨ = = = = = = = = = = = = = = = = બુદ્ધિશા દવે તું એવો પેટાવ કે કરી અંધારાનું અસ્તિત્વ ન રહે. જિંદગી ફટાકડાની એક લૂમ છે. મિની એક જ ચિનગારી એને ફડવા બસ છે. એ દીપ બુઝાઈ ગયો. પણ એને પ્રકાશ અજેય અંધારા ઉલેચે છે. મહાવીર એક એવો જ્ઞાનદીપ હતું જેની આજે પણ વિલી નથી. બને તે અંધારાને સાથી બનજે. દીપ જે, પિલે દારૂ બનેલે ફટાકડે તે હરગીઝ ન બનીશ. દવાળી એટલે જૂનું ચૂકતે ને ન હિસાબ ! જીવન પણ એક વેપાર છે. વૃત્તિઓની એ લેણદેણ છે. દેવું ભરપાઈ કરીને ન પડો શરૂ કરી દેવું રાખીને નવું વર્સ ન ઉજવાય. બે દીવાળી આવે છે, નવા વરસને એ કેઈ નવલ સંદેશ લાવે છે. રંગોળી કર, સાથિયા પુર મૈત્રી, પ્રદ, અનુકંપાને માધ્યથિના રંગો પૂ; દિવાળી તારી દીપી ઊડશે; જીવનમંદિર ત રોશનીથી ઝગમગી ઊઠશે.... પ્રભો ! બસ હું તે આટલું જ માંગુ છું જીવનદીપ બની જઉં. દેવ! તું આજ ખુશ છે નહિ? તે બસ મને એક પેલે નાને જ્ઞાનદીપ દઈ દે. તેમાંથી તે પછી હું હજરો દીવડા પ્રગટાવી દઈશ મને ચાર દિવસની નહિ; હંમેશની દિવાળી ગમે છે મારા દેવ ! એ દીપ નધી તે જિંદગીમાં હમેશ કાળી ચૌદસની રાત છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56