Book Title: Buddhiprabha 1917 08 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 3
________________ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ N વદિપ્રમો. 5 ) દેશ, રામાજ, ધર્મ વગેરે જૈન અને જૈનેતર સાહિત્યથી વિભૂષિત. કિ ------- - ---- -- પુસ્તક ૯ મું] ઓગસ્ટ સને ૧૯૧૭. [ અંક ૨ જે. जैन तत्वज्ञानी श्रीमद् देवचंद्रजीतुं प्राचीन अप्रसिद्ध जैन साहित्य. श्रीमद् चाहुजिन स्तवन. बाहुजिणंद दयामयी, वर्तमान भगवान प्रभुजी, __ महाविदेहे विचरता, केवल ज्ञान निधान, प्रभुजी. बाहु ॥ १॥ છે હવે ત્રીજા વિહરમાન પશ્ચિમ બુદ્વીપનેવિષે વચ્છવિજ્ય સૂસિમા નગરી, સુગ્રીવ રાજા, વિજયામાતા પુત્ર. મોહની રાણીના ભરતાર હિરણ લાંછન, શ્રી બાહુ હવામીને જે દયા નીપની છે તે દિખાડે છે, અને પ્રભુને સ્તવે છે. શ્રી બાહ સ્વામી દયામયી છે. ઈહાં યથાર્થ જ્ઞાન કરવાને દયાનું તથા અહિસાનું સ્વરૂપ કહીએ છીએ. જે કેઇને હણ નહિં તે અહિંસા કહીએ. તે વિભાવ૫રિણતિએ પરિણમીને જે આત્મગુણને હણ, તે ભાવ હિંસા. અને ગુણી તથા જ્ઞાનાદિક ગુણને અનુયાયી વીર્ય ઉપયોગ કરતાં આત્મગુણ હણાય જ નહિ. તે ભાવ અહિંસા. તથા જે આત્માના જ્ઞાનાદિક ગુણ આશ્રવથી હતા જાણીને તે આશ્રવથી ટાલીને આત્માને સંવરને વિષે પરિણમવું તે ભાવ દયા જાણવી. તથા કેઈ પરજીવના દશ પ્રાણ ન હણવા તે દ્રવ્ય અહિંસા. અને કોઈના દ્રવ્ય પ્રાણ હણાતા ઉગારવા તે દ્રવ્યદયા, એનું સ્વરૂપ વિશેષાવશ્યકે ચતુર્થ ગણધરવાદથી જો. તથા શ્રી હરિભદ્રસૂરિકૃત અહિંસાષ્ટકથી તથા ઘનિર્યુક્તિથી જેજે. અંહ દયા અહિંસાને એકપણે તે કારણે કાયૉપચાર 1 + આ સ્તવન શ્રીમદ્ દેવચંદ્રજીએ રચેલુ હોઇ તેઓના સમયની ગુર્જર ભાષા પ્રમાજ અમે પ્રસિદ્ધ કરીએ છીએ. અને તે ઉપરને અર્થ પણ તેઓશ્રીએજ ભરેલો છે,

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 38