Book Title: Buddhiprabha 1917 08 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 16
________________ બુદ્ધિપ્રભા. સ ચલો જીતવા જંગ, બ્યુગલે વાગે, યા હોમ કરીને પડે, ફત્તેહ છે આગે. અત્યાર સુધીમાં પરેષક્ની ભૂમિકા ચણી તૈયાર કરી છે તે હવે પછી તે ઉપર સંગીન પ્રકારનું ચણતર ચણવાનું છે. એ ચણતર કેવું હોવું જોઈએ તે વિષે કાંઈક વિચાર કરવાનું રહેશે. અત્યારે આપણે તે શ્રી ભગવાને અર્જુનને જેમ કહ્યું હતું કે ફળની આશા રાખ્યા વિના તું તારે કર્મ કર્યા કર તેમ આ પણે પણ કર્તવ્યનિષ્ટ થઈ કર્મ કરવા તરફ વળવાનું છે. એજ દિક્ષા. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । આ લેખ ઉપરથી ઉપજતા વિચારે. શ્રીયુત સાક્ષર શ્રી ભાનુએ સાહિત્ય ભાવના માટે ઉપગી વિચારે દર્શાવ્યા છે અને સાહિત્ય, વસંત વગેરે માસિકમાં આવા લેખે ખાસ ચર્ચાવાને જ આ પ્રસંગ છે. જૈનેના ગુર્જર પ્રાચીન સાહિત્યને બહાર લાવવા ગુર્જર ભાષાના બ્રાહ્મણ સાક્ષરે કંઈ પણ મટી ઉદારતા દર્શાવતા નથી. ગુજરાતી સાહિત્ય પરિષદ જાણે હિંદુ ધમનીજ હોય એ દેખાવ થાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાતી ભાષાના પ્રચાર માટે સંગીન ઉપાયે લેવાયા નથી. પ્રમુખની પદવીની ધમાલ પશ્ચાત્ ભર ઉંઘ જેવી સાહિત્ય પરિષત્ની દશા દેખાય છે. બેચાર વિદ્વાનોના માન માટે બધી ધમાલ થતી હોય એવું જણાય છે. પારસી, મુસભાન, જૈન વગેરેમાંથી પ્રમુખ ચુંટાતું નથી. અથવા તેમને સહભાગી ગણવામાં પણ મન્દતા દેખાય છે–લી. જૈન. ૧ અહાજે હને થોડું ભલે હાજો પરંતુ સર્વદા* (હરિગીત) આવે વસંતઋતુ યદા, કાયેલ મધુરં ગાય છે: જાતાં વસન્ત ઋતુ અહા, મંગી બની સન્તાય છે ! એવા મને ગમતા નથી, ટહુકાર થોડા સમયના હાજે મહને ડું ભલે, રહાજો પરંતુ સર્વદા ! સુન્દર પ્રભાતે બાગમાં પુ અનેરાં ખીલતાં આ ખીલી અને ય ખરી જતાં, દિનમાં હતાં ન હતાં થતાં એવું હુને હાથે નહિ, ક્ષણજીવી ઉભરે નેહના; હાજે હેને ભલે, રહા પરંતુ સર્વદા ! ઉંડાચ: જનાર્દન હા. પ્રભાસ્કરતા. ૧૮-૭-૧૭.. શ્રીયુત ચન્દ્રશંકર પંડયાનું અનુકરણ ૨

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38