Book Title: Buddhiprabha 1917 08 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 34
________________ બપિ . निवेदन ग्राहकोने भेट. નિવેદન લખતી વખતે સ્વામી રામતીર્થના એક સૂત્રનું મરણ તાજું થાય છે. “પ્રકાશ જે સાચો જ હશે, તો ઘણા હૃદયે તેના તરફ આકર્ષાશે. ” આ તેમનું સૂત્ર છે. બુદ્ધિપ્રજાને પહેલે અંક પ્રસિદ્ધ થયા પછી ર૯ નામે નવા ગ્રાહક તરીકે રજિસ્ટર પત્રકમાં નોંધાયાં છેઆજના અંક સાથે તે નામે ઉતારવાને અમારો વિચાર હતુંતથાપિ સ્થળાભાવે તેમ નથી કરી શક્યા છતાં અંતઃકરણપૂર્વક તે કદરદાન ગ્રાહકોને અમે ઉપકાર માનીએ છીએ. અને ઇછીએ છીએ કે આ પ્રમાણે પ્રભાના અન્ય ગુજ્ઞ વાચકે પ્રસ્તુત માસિકના ગ્રાહક થઈ અમને “આધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ નિમિત્તે “નિષ્કામ સેવા બજાવવામાં વિશેષ પ્રોત્સાહક થશે. જણાવતાં અમને સંતોષ થાય છે કે પ્રભાના પ્રથમ અંકથી જ તેની ઘટતી કદર કાવા માંડી છે અને એક કદરદાન, ઉદાર મહાશયે આ માસિકના સઘળા ગ્રાહકોને પોતાના ખર્ચ ભેટ તરીકે, પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજીની કસાયેલી કલમે લખાઈ તૈયાર થએલું એક દળદાર અને કિંમતી રતક આપવાની દિલ જી અમને દર્શાવી છે. અમે તે માટે તે મહાશયને ઉપકાર માનીએ છીએ (આ મહાશયનું નામ આવતા અંકમાં નિવેદન થશે.) અને જો કે આ માસિકને નિયમ ભેટ આપવાને નહિ હોય છતાં માસિકની અંકાયેલી વાસ્તવિક કદરને ધ્યાનમાં લઈ એક અપવાદ તરીકે હવે આ બીજો અંકે રવાને થયા પછી થોડા જ દિવસે માં ભેટનું પુસ્તક પ્રત્યેક ગ્રાહકગાણને માસિકના વા. લ. ના. વિ. પી. સાથે ઉમે મે મોકલવાનું શરુ થશે. આશા છે કે તે ભેટનું પુસ્તક નામે “ શિપનિષ” કેઈ પણ શાકગણ પાછું કહાડવાનું ખોટ સાહસ નહિ ખેડતાં જે વિ. પી. થાય તે સ્વી કારી લેવાની કૃપા કરશે. વિશેષમાં એક મૂખ્ય બાબત પર વાચકેનું અમે ધ્યાન ખેંચીએ છીએ ને તે “શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ-પાલીતાણા” સંબંધી છે. આ સંસ્થાને અભ્યાસક્રમ અને અન્ય ઉપગી માહિતી જાણતાં જૈન પત્રોમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે એટલે અમે અત્યારે તે એટલું જ જણાવીશું કે તે સંસ્થાને સર્વ પ્રકારે પગભર અને દષ્ટાંત યોગ્ય બનાવવા બધાએ બનતું કરવું જોઈએ. તંત્રી,

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38