Book Title: Buddhiprabha 1917 08 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ આંસુડાં. ---- - - - - - (રાગ: કાલિંગડાની ધૂન). આંસુડાં નેને રહડયાં, તેને હડયાં ! સુણ્યાં સૂઝયાં ચંદા સમાન નેન રે, આંસુડાં નેને રહયાં, નેને રહડયાં ! પડયાં વામ્યાં બધિર કને કેણ રે, આંસુડાં નેને રડયાં, નેને રહયાં ! લીધા દીધા ન સૂફમ સ્નેહ સાર રે, આંસુડાં નેને હડયાં, નેને રહડયાં ! થાક્યાં પાક્યાં તે ઉર થયાં ક્ષાર રે, આંસુડાં નેને હણ્યાં, નેને ચહડયાં! સર્ય પૂર્યા ન નેહ-વેણુ સર્વ રે, આંસુડાં નેને હેડયાં, નેને રડયાં ! પડયાં ઝૂક્યાં નિરાશમાંહી પર્વ રે, આંસુડાં નેને ડડ્યાં, નેને હડયાં! સૂનાં સૂનાં બનાવ્યા નેહ-કુંજ રે, આંસુડાં નેને ચહડયાં, નેને ૩ડયાં! છાનાં છાનાં તે સ્નેહ-ગીત ગુંજી રે, આંસુડાં નેને હડયાં, નેને રહડયાં! સીધા સાધ્ય ન દીધ નેહ–બલ રે, આંસુડાં નેને હડયાં, નેને હડયાં! સીઝયા વિધ્યા તે આત્મ રે અબેલ રે, આંસુડાં નેને હણ્યાં, નેને સ્ફડયાં! ધાયાં ધીક્યાં અંગાર થકી ઉર રે, આંસુડાં નેને રહડયાં, નેને હડયાં! શમ્યાં થાયાં ઉલ્લાસ કેરા પૂર રે, આંસુડાં નેને ચડ્ડડયાં, નેને રડયાં ! રહ્યું રાખ્યું ન ઉર-દુઃખ જાય રે, આંસુડાં નેને હડયાં, નેને હડયાં ! ગળ્યાં ખાળ્યાં તે આંસુ ના ખળાય રે, આંસુડાં નેને હડયાં, નેને રહડયાં! બળ્યાં બાળ્યાં તે ઉર બેસી જાય રે, આંસુડાં નેને રહયાં. નેને સ્ફયાં ઉન્હાં ઉન્ડાં આંસુડે નેન ન્હાય રે, આંસુડાં નેને હડયાં, ને રહડયાં ! વિવાદિલાસ, વડોદરા. . તા. ૨૮--૧૧, હસલ,

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38